18 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરા અને 27 ફેબ્રુઆરીના રોજ મેઘાલય અને નાગાલેંડમાં થશે મતદાન.. 3 માર્ચના રોજ પરિણામ

નવી દિલ્હીઃ, ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (12:24 IST)

Widgets Magazine
election date

મુખ્ય ચૂંટણી પ્રમુખ એ કે જ્યોતિએ કહ્યુ કે ત્રિપુરા અને નાગાલેંડમાં થનારી વિધાનસભા ચૂંટ્ણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થશે. તેમને કહ્યુ કે 18 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરા અને 27 ફેબ્રુઆરીના રોજ મેઘાલય અને નાગાલેંડમાં થશે મતદાન. આ ત્રણેય રાજ્યના વિધાનસભા ચૂંટણીના પરિણામ 3 માર્ચના રોજ આવશે. આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60-60 સીટો છે. મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 6 માર્ચના રોજ નાગાલેંડનો 13 માર્ચના રોજ અને ત્રિપુરાનુ 14 માર્ચના રોજ પુરૂ થઈ રહ્યુ છે.
 

મેઘાલાય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ચાલુ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય રાજ્યોની તારીખો જાહેર કરી. આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60-60 સીટો છે. મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 6 માર્ચના રોજ, નાગાલેંડનો 13 માર્ચના રોજ અને ત્રિપુરાનો 14 માર્ચના રોજ ખતમ થઈ રહ્યો છે. 
 
કયા રાજ્યમાં છે કોની સરકાર 
 
મેઘાલયમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ, બીજેપી અને એનપીપી વચ્ચે અહીંયા મુખ્ય જંગ જામશે. 2013માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અહીંયા ખાતુ પણ ખોલી શકી નહોતી.  ત્રિપુરામાં 1993થી માકપાની સરકાર સત્તા પર છે.   ત્રિપુરામાં પણ વિધાનસભાની 60 સીટ છે. અહીંયા હાલ ડાબેરી સરકાર છે. 1998થી રાજ્યમાં માણિક સરકાર મુખ્યમંત્રી છે. માણિક સરકાર તેમના પગારનો કેટલોક હિસ્સો પાર્ટીને પણ આપે છે.  નાગાલેંડમાં નાગા પીપુલ્સ ફ્રંટની સરકાર છે અને તેને બીજેપીનુ સમર્થન મળેલુ છે. અહીંયા વર્ષ 2003થી નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટની સરકાર છે. એનપીએફ, એનડીએની સહયોગી પાર્ટી છે. અહીંયા એનપીએફ-બીજેપીની લડાઇ કોંગ્રેસ સાથે છે. ટી આર જેલિયાંગ રાજ્યના સીએમ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં એનપીએફને 60માંથી 38 સીટ મળી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વિધાનસભા ચૂંટણી મેઘાલય ત્રિપુરા અને નાગાલેંડ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Meghalaya-nagaland-tripura-assemablly-election-date. ભારત Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાણો કયા કારણોસર તોગડિયાના ડ્રામાથી તંત્ર અને પોલીસ દોડતી થઈ

રાજસ્થાન પોલીસ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાની એક કેસમાં ધરપકડ કરવા માટે ...

news

આણંદના પાટીદાર યુવકનું આફ્રિકામાં અકસ્માત થતાં મોત નિપજ્યું

આણંદ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમા રહેતા ઘનશ્યામભાઈ પટેલ ...

news

કંડલા બંદરે લાંગરેલા ઓઈલ જહાજમાં આગ લાગતાં એકનું મોત, 25નો બચાવ

દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં ખાલી થવા આવેલું ડીઝલ ભરેલું ઓઈલ ટૅન્કર જહાજ ઓટીબીમાં લાંગરેલું ...

news

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા તોગડિયા બોલ્યા, ક્રાઈમ બ્રાન્ચ દિલ્હીના ઈશારે કામ કરે છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાને બુધવારની સાંજે અમદાવાદની ચંદ્રમણી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine