મંગળવાર, 9 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (20:21 IST)

Lassa fever: કોરોના પછી હવે નવો ખતરો, ઉંદરથી ફેલાઈ રહ્યો લાસા તાવ, ત્રણમાંથી એકની મોત

Lassa fever
દેશ અને દુનિયામાં કોરોના મહામારી નબળી પડી રહી છે. જીવન પાટા પર આવી રહ્યુ છે કે એક વધુ ખતરાની આહટ સંભળાઈ રહી છે. તાજા સમાચાર બ્રિટેનથી આવી રહ્યા છે.
 
અહીં લાસા તાવ (Lassa fever) કે લાસા વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. ચિંતા વધારવાની વાત આ છે કે તેમાંથી એક દર્દીની મોત થઈ ગઈ. Lassa fever ના આ કેસ પશ્ચિમી અફ્રીકી દેશની યાત્રાથી સંકળાયેલો ચે. નાઈજીરિયામાં લાસા નામની એક જગ્યા છે જ્યાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો આ જ કારણ છે એ લાસા નામ આપ્યુ છે.  અહીં.