મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:10 IST)

મધ્યપ્રદેશના બડવાનીમાં બાળકીને સ્કૂલ બસે કચડી

madhyapradesh badwani school bus crushed to a child
મધ્યપ્રદેશના બડવાનીમાં સ્કૂલ-બસે બે વર્ષની બાળકીને કચડી નાખવાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. બાળકીનું માથું બસના ટાયર નીચે કચડાઈ ગયું. માથાનો એક ભાગ રસ્તા પર ચોંટી ગયો હતો. માસૂમ બાળકી પિતાની પાછળ સ્કૂલ-બસમાં ઘરે આવી રહેલા ભાઈને લેવા આવી હતી. ઘટના બાદ ચાલતી બસથી ડ્રાઈવર કૂદીને ભાગી ગયો. બસમાં 12 બાળક સવાર હતાં. ત્યાં હાજર રહેલા લોકોએ દોડીને બસને બ્રેક લગાવીને રોકી હતી .