યૂપીના હાપુડ ટ્રેન સાથે અથડાઈ ટ્રક, ડ્રાઈવરનું મોત બેદરકારીમાં ગેટમેન સસ્પેંડ

હાપુડ., શનિવાર, 3 માર્ચ 2018 (10:32 IST)

Widgets Magazine

 દિલ્હી પાસે આવેલ ઉત્તર પ્રદેશના હાપુડ જીલ્લામાં ચાલુ ટ્રેન સાથે ટ્રક અથડાઈ ગઈ. જેને કારણે ટ્રકના ચીંથરા ઉડી ગયા. દુર્ઘટનામાં એક ટ્રેન ડ્રાઈવરનુ મોત  થઈ ગયુ. જ્યારે કે ટ્રેનમા હાજર બીજા ડ્રાઈવરની હાલત ગંભીર બતાવાય રહી છે.  જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.  બીજી બાજુ દુર્ઘટના પછી ટ્રકનો ડ્રાઈવર ગાયબ છે. 
 
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના પિલખુવામાં પરતાપુર રેલવે ફાટક સંખ્યા 85 પર થઈ. જ્યા ટ્રેન પસાર થવા દરમિયાન ફાટક ખુલ્લો હતો. ટ્રક ટ્રેક પર આવી ગઈ અને એ દરમિયાન ત્યા આવી રહેલ ટ્રેન સાથે તેની જોરદાર ટક્કર થઈ. આ દુર્ઘટનામાં ટ્રકના ચીંથરે ચીંથરા ઉડી ગયા ટ્રેનના એંજિનને પણ ઘણુ નુકશાન પહોંચ્યુ છે. 
 
રેલ અને ટ્રકની ટક્કરથી ટ્રેનના ડ્રાઈવર અને સહાયક ડ્રાઈવર એંજિનમાં ફસાય ગયા. બંનેને કાઢવા માટે ક્રેન જેસીબી, ગૈસ કટકરની મદદ લેવામાં આવી. ત્યારબાદ બંનેને ટ્રેનના એંજિનમાંથી કાઢવામાં આવ્યા.  ટ્રેન દુર્ઘટનાની સૂચના મળતા જ રેલવે વિભાગના અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા અને દુર્ઘટનાની તપાસમાં પોલીસ લાગી ગઈ.  ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પિલખુવા સદ્દીકપુરા પાસે જ ટ્રેનની ચપેટમાં આવવાથી 6 યુવકોના મોત થયા હતા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પ્રથમ ચરણનો 6.5 કિ.મી.નો મેટ્રોરૂટ આવતા વર્ષે વિના વિલંબે શરૂ થશે, નીતિન પટેલની જાહેરાત

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા જે ...

news

વિસનગરમાં ધૂળેટીના દિવસે લોકો જૂતાં મારીને કેમ ધૂળેટી ઉજવે છે

હોળી-ધૂળેટીના પર્વે ઉત્તર ગુજરાતના વિસનગરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીં ...

news

Live Result પક્ષવાર સ્થિતિ - પૂર્વોત્તરમાં છવાઈ મોદી લહેર...

Live Result - ત્રિપુરા,મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ - પક્ષવાર સ્થિતિ

news

ગુજરાતમાં દીપડો, સિંહ જેવા વન્ય પ્રાણીઓ પર ગ્લોબલ વોર્મિંગથી ખતરો

પૃથ્વી ઉપરના અદ્‌ભુત એવા વન્ય જીવો ચિત્તા, ક્લાઉડેડ લેપર્ડ, દિપડો, સિંહ, વાઘ વગેરે આજે ...

Widgets Magazine