યૂપીએ સરકાર આ કૌભાંડ રોકી શકતી હતી - પીએનબીના પૂર્વ નિદેશક

નવી દિલ્હી, શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (12:37 IST)

Widgets Magazine

. પંજાબ નેશનલ બેંકના પૂર્વ નિદેશક દિનેશ દુબે એ કહ્યુ છે કે કોંગ્રેસની આગેવાનીમા ચાલી રહેલ કેન્દ્રમાં યૂપીએની સરકાર ઈચ્છતી તો પોતાના શાસનકાળમાં આ 11300 કરોડ કૌભાંડને રોકી શકતો હતો. તેમણે કહ્યુ કે પીએનબી કૌભાંડને લઈને જે કંપનીઓની સીબીઆઈ તપાસ કરી રહી છે.  તેમાથી એક ગીતાંજલિ જેમ્સને લઈને મેં સમયે સવાલ ઉઠાવ્યા હતા. દિનેશ દુબેએ મોટી ચોખવટ કરતા કહ્યુ મે વર્ષ 2013માં ગીતાંજલિ જેમ્સને લોન આપવાનો નિર્ણય પર ચતાવતા કેન્દ્ર સરકાર અને સીબીઆઈને પત્ર લખ્યો હતો. પણ કોઈ ફાયદો ન થયો.  મને આદેશ આપવામાં આવ્યો કે આ લોન પાસ થવાની છે. મારા પર દબાવ નાખવામાં આવી રહ્યો હતો જ્યારબાદ મે રાજીનામુ આપી દીધુ. 
 
મળતી માહિતી મુજબ આ ચિઠ્ઠીમાં દિનેશ દુબેએ લખ્યુ હતુ કે પહેલા ગીતાંજલિ જેમ્સને 1500 કરોડ રૂપિયા પરત કરવા જોઈએ ત્યારે લોન પાસ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગીતાંજલિ સમૂહના પ્રમોટર મેહુલ ચોક્સી નીરવ મોદીના સંબંધી છે. 
 
પીએનબી કૌભાંડમાં ચારેબાજુ આલોચનાનો સામનો કરી રહેલ બીજેપી હવે દિનેશ દુબેના આ ખુલાસાને આધાર માનીને જોરશોરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધી રહી છે. બીજેપી તરફથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ 'રાહુલ ગાંધીએ 13 સપ્ટેમ્બર 2013 ને દિલ્હી સ્થિત ગીતાંજલિ જેમ્સની એક કાર્યશાળામાં હાજરી આપી હતી અને ત્યારબાદ એક દિવસ મતલબ 14 સપ્ટેમ્બરના રોજ લોન મમાલે ઈલાહાબાદ બેંક સાથે બેઠક થઈ અને એક વધુ બેઠક પછી 17 સપ્ટેમ્બરના રોજ કંપનીએ 1550 કરોડ રૂપિયાની લોન પાસ કરી. જાવડેકરે કહ્યુ કે વર્ષ 2013માં ઈલાહાબાદ બેંકના સ્વતંત્ર નિદેશક દિનેશ દુબે દ્વારા આ મામલે ફરિયાદ કરવા છતા ગીતાંજલિ જેમ્સને લોન આપી દીધી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિરાટ કોહલીના નામે એક નવો રેકોર્ડ નોંધાયો

સેંચુરિયન. ભારતીય કપ્તાન વિરાટ કોહલી કોઈપણ દ્વિપક્ષીય એકદિવસીય ક્રિકેટ શ્રેણીમાં 500 રન ...

news

મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો ગુરૂમંત્ર - બીજા સાથે નહી પણ ખુદ સાથે કરો પ્રતિસ્પર્ધા

10મા અને 12માની બોર્ડ પરીક્ષા શરૂ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ...

news

આત્મવિલોપનની આગઃ પાટણની ઘટનાથી નારાજ રૂપાણીએ માંગ્યો રિપોર્ટ, જાણો પળે પળની માહિતી

પાટણની ઘટનાને લઈને સીએમ વિજય રૂપાણી નારાજ થયા છે. 19મી ફેબ્રુઆરીથી જ્યારે વિધાનસભાનું ...

news

સૌરાષ્ટ્રની પંજાબ નેશનલ બેંકની શાખાઓમાંથી લોકોએ ટપોટપ થાપણો ઉપાડવા માંડી

દેશની બીજા નંબરની ટોચની બેંક એવી પંજાબ નેશનલ બેંકમાં તાજેતરમાં રૂ.૧૧,પ૦૦ કરોડનું કૌભાંડ ...

Widgets Magazine