રસગુલ્લાની "જંગ"માં પશ્ચિમ બંગાળના આ તર્ક પડ્યા ભારે, 2 વર્ષ પછી મળી ઓડિશા પર જીત લીધી છે.

બુધવાર, 15 નવેમ્બર 2017 (13:18 IST)

Widgets Magazine

રસગુલ્લાને લઈને બન્ને જ રાજ્યથી ઘણા તર્ક આપ્યા હતા. જીઆઈ ટેગના નિર્ધારણ કરનારી ચેન્નઈ સ્થિત કમેટી એ પશ્ચિમ બંગાળના તર્કને સહી માન્યું અને "બાંગલાર રોસોગોલ્લા"ને વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રના ઉત્પાદના પ્રમાણ પત્ર સોંપ્યા. ઉલ્લેખનીય છે કે અને પાડોશી ઑડિશાના વચ્ચે જૂન 2015થી આ વાતને લઈને કાનૂની લડાઈ ચાલી રહી છે.કે રસગુલ્લાનો મૂળ કયાં છે. તેને લઈને બન્ને રાજ્યોમાં કમેટી પણ બની હતી. જેને રસગુલ્લાનો ઈતિહાસ શોધવાના કામ કર્યા અને તર્ક રજૂ કર્યા. 
 
બન્ને રાજ્યોએ રાખ્યા હતા આ તર્ક 
 
રસગુલ્લાની લડતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા બન્નેની તરફથી તેમના પક્ષમાં તર્ક રજો કર્યા હતા. 
 
પશ્ચિમ બંગાળના તર્ક- પશ્ચિમ બંગાળનો દાવો હતો કે મિઠાઈ બનાવનાર નોબીન ચંદ્ર દાસે  સન 1868માં રસગુલ્લ તૈયાર કર્યા હતા. તેને બંગાળના મશહૂર સોંદેશ મિઠાઈને ટક્કર આપવા માટે રોસોગોલ્લા બનાવ્યા હતા. તેનાથી સંકળાયેલી એક વાર્તાનો પણ બંગાળની તરફથી રજૂ કર્યુ જેમાં જણાવ્યુ કે એક વાર સેઠ રાયબહાદુર ભગવાનદાસ બાગલા તેમના દીકરા સાથે કયાંક જઈ રહ્યા હતા દીકરાને તરસ લાગતા પર એ નોબીન ચંદ્ર દાસને દુકાન પ્ર રોકાયા અને પાણી માંગ્યું. નોબીનએ સેઠના દીકરાને પાણી સાથે રૉસોગોલ્લા પણ આપ્યું. જે તેને ખૂબ પસંદ આવ્યું. જેના પર સેઠએ એક સાથે ઘણા રૉસોગોલ્લા ખરીદી લીધા. આ રૉસૉગોલાના પ્રસિદ્ધ થવાનો પ્રથમ બનાવ હતું. 
 
ઓડિશાના તર્ક - ત્યાં જ ઓડિશાએ રસગુલ્લાને તેમના જણાવતા તર્ક આપ્યા હતા કે મિઠાઈની ઉત્પત્તિ પૂરી જગન્નાથના મંદિરથી થઈ. અહીં 12મી સદીથી ધાર્મિક રેતી-રિવાજના ભાગ છે. તેનાથી સંકળાયેલી વાર્તા જણાવતા તેને જણાવ્યું કે એક વાર ભગવાન જગન્નાથથી રિસાઈને દેવી લક્ષ્મી ઘરનો બારણો બંદ કરી દીધું. તેને મનાવવા માટે ભગવાન જગન્નાથએ ખીર મોહન નામનો ગળ્યું દેવીને આપ્યું, જે તેને પસંદ આવ્યું. તે ખીર મોહન ખરેખર રસગુલ્લા જ હતુઇં. જેનાથી આ સિદ્ધ હોય છે  રસગુલ્લા ઓડિશામાં જ સૌથી પહેલા બન્યું. 
Rasgulla
રાજ્યોના તર્ક પર કમેટીના જવાબ 
ઓડિશાના તર્ક પર વિચાર કર્યા પછી જીઆઈ ટેગના નિર્ધારણ કરનારી ચેન્નઈ સ્થિત કમેટીના અધિકારીઓએ કહ્યું કે ખીર મોહન અને રસગુલ્લામાં અંતર છે. આ સફેદની જગ્યા પીળા રંગના હોય છે. તેથી રસગુલ્લા તેને જ ગણાશે અને બંગાળને રસગુલ્લાના જીઆઈ ટેગ અપાશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપની ‘પપ્પુ’વાળી ટીવી જાહેરાત પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

ચૂંટણી પંચે ભાજપની ટીવી જાહેરાતમાં ‘પપ્પુ’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. એવું ...

news

સેક્સ વીડિયો ક્લિપથી આંદોલનને કોઈ અસર નહીં થાય - હાર્દિક પટેલ

પાસના કન્વિનર હાર્દિકની ચાર કથિત દારુપાર્ટી અને સેક્સ વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વીડિયો ...

news

શુ અયોધ્યા વિવાદ ઉકેલાશે ? સીએમ યોગી આદિત્યનાથને મળ્યા શ્રી શ્રી રવિશંકર

અયોધ્યા વિવાદને કોર્ટમાંથી બહાર ઉકેલવા માટે ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકરે પોતાની કોશિશ ઝડપી ...

news

89 બેઠકો માટે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોનાં ફોર્મ ભરાયાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ પ્રથમ તબક્કાની બેઠકોમાં ત્રણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine