શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 એપ્રિલ 2018 (11:32 IST)

લાલૂના દીકરા તેજ પ્રતાપ અને વહુ એશ્વર્યા રાયની સગાઈ કરી

લાલૂ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપની સગાઈ દિલ્હીના મિરાંડા હાઉસ કૉલેજથી ભણેલી એશ્વર્યા રાયથી થઈ. આ સગાઈમાં લાલૂ પ્રસા યાદવ નહી હતા. એ ચારા ઘોટાલામાં સજા કાપી રહ્યા છે અને અત્યારે એમ્સમાં તેની સારવાર ચાલી રહી છે. આ સગાઈ પટનાના હોટલ મોર્યામાં થઈ. આ સમયે તેજપ્રતાપની માતા રાબડી દેવી અને તેની સાથે પરિવાર રહ્યા હતા. 
 
આ અવસરે એશ્વર્યા રાય સી ન્લૂ કલરના લેટ લહંગામાં જોવાઈ અને તેજપ્રતાપએ ડાર્ક બ્લૂ રંગના પેટ સૂટ પહેર્યું. રાબડી દેવી પણ આ સમયે હલવા ગુલાબી રંગની સાડીમાં નજર આવી. 
 
તમને જણાવી દે કે તેજપ્રતાપની થનારી પત્ની એશ્વર્યા રાય બિહારના પૂર્વ મુખ્યમંત્રી દારોગા રાયની પોત્રી અને પૂર્વ મંત્રે ચંદ્રિકા રાયની દીકરી છે. એશ્વર્યાએ દિલ્હીથી ગ્રેજુએશન પછી અમેઠી યુનિર્વસિટીથી એમબીએ કર્યું છે. ત્યાં જ તેજપ્રતાપ યાદવએ તેમના પિતાની સાથે રાજનીતિમાં તેમનો કરિયર બનાવવા શાળામાં અભ્યાસ મૂકી. 
 
લાલૂ પ્રસાદ યાદવ આરજેડી અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સાથે જ તેમની પત્ની રાબડી દેવી પણ બિહારની ચીફ મિનિસ્ટર રહી છે.