Widgets Magazine
Widgets Magazine

Chinese Fried Rice - ચાઈનીઝ પુલાવ

Widgets Magazine


સામગ્રી  - 500 ગ્રામ બાફેલા ચોખા, 125 ગ્રામ ફ્લાવર, ડુંગળીના લીલા પાન, 2 ગાજર, 1/2 ગ્લાસ લીલા વટાણા બાફેલા, 10-15 મશરૂમના ટુકડા, 1/2 પેકેટ સુપર સીઝનીંગ, 2 મોટા ચમચા સોયા સોસ, અજીનોમોટો, 2 મોટી ચમચી રેડ ચિલી સોસ, 250 ગ્રામ ચિકનના બાફેલા ટુકડા, તળવા માટે તેલ, 2 શિમલા મરચા. 
Chinese Fried Rice

બનાવવાની રીત - એક કડાહીમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમા બધી સમરેલી સામગ્રી, શાકભાજી અને વટાણા નાખીને સારી રીતે ભેળવી લો. તેમા ચિકનના ટુકડા, 2 મોટી ચમચી સોયા સોસ, 1/2 પેકેટ સુપર સિઝનિંગ, મશરૂમના ટુકડા સ્વાદમુજબ અજીનોમોટો નાખીને ભેળવો. પછી તેમા તૈયાર ચોખા નાખીને ફરીથી મિક્સ કરો. ગરમા ગરમ પુલાવ ટામેટા સોસ અને ચિલી સોસ સાથે સર્વ કરો.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી- બ્રેડ ઉત્તપમ

નાશ્તામાં જરૂર ટ્રાય કરો નવું છે - બ્રેડ ઉત્તપમ

news

સાંજની ચા સાથે બનાવો પનીર સેંડવિચ પકોડા

પનીર નામ સાંભળતા જ મોઢામાંથી પાણી આવવા માંડે છે. તેનાથી અનેક પ્રકારની ડિશ તૈયાર કરવામાં ...

news

ગરમીમાં તરત રાહત આપવા બનાવીને પીવો લીંબૂ, ફુદીનાના શરબત, આ તમે ઓછા સમયમાં બનાવી શકો છો.

ગરમીમાં તરત રાહત આપબા બનાવીને પીવો લીંબૂ, ફુદીનાના શરબત, આ તમે ઓછા સમયમાં બનાવી શકો છો

news

આ રીતે બનાવો ટેસ્ટી અને સૉફ્ટ દહીં વડા

તમે ઘરે દહી વડા બનાવો છો પર આ હમેશા સૉફ્ટ અને ટેસ્ટી નહી બને છે તો આ ટિપ્સ ખૂબ કામ આવશે. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine