ગુજરાતના દરિયાકાંઠે પાકિસ્તાનની ઘૂસણખોરી અટકાવવા એફબીઆઈ મદદ કરશે

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (12:25 IST)

Widgets Magazine
coast guard

ગુરૂવારે બીએસએફના જવાનોએ કચ્છ પાસે સ્થિત ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાસે હરામી નાળામાંથી ત્રણ પાકિસ્તાની માછીમારો અને 14 બોટ ઝડપી પાડી હતી. ગુજરાતનો સૌથી મોટો દરિયાકાંઠો સ્મગલર્સ અને ત્રાસવાદીઓની ઘૂસણખોરી માટે એન્ટી પોઈન્ટ બની જતો હોય છે. ભારતના ગૃહ મંત્રાલયે ગુજરાતના દરિયાકાંઠાની રક્ષા કરવા માટે અમેરિકાની ત્રાસવાદ સામે લડતી ટોચની એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI)ની મદદ માંગી છે. FBIના અધિકારીઓ ભારતના ટોચના 25 IPS અધિકારીઓ માટે 20 દિવસનો ‘મરીન ઈન્ટરડિક્શન ઑફ ટેરેરિઝમ’ના કોર્સનું આયોજન કરશે. ભારતના આ 25 IPSમાંથી 3 ભારતના છે. સૂત્રોના જણાવ્યા મુજબ 20 દિવસના આ પ્રોગ્રામમાં કોસ્ટ ગાર્ડ્સ, ગુજરાત પોલીસ અને માછીમારોની લાઈવ ડ્રિલનું આયોજન કરવામાં આવશે અને તેમને ઈન્ટેલિજન્સ એજન્સીના ખબરી બનવાની તાલીમ આપવામાં આવશે. આ કોર્સ ઓખા અને પોરબંદરમાં યોજવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરની બોર્ડર કરતા પણ ગુજરાતનો દરિયાકાંઠો વધુ સંવેદનશીલ છે. અગાઉ પણ FBI અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) ભારતીય કમાન્ડોઝ, સિક્યોરીટી ઑફિસર અને ફોરેન્સિક સાયન્સ નિષ્ણાંતોને તાલીમ આપી ચૂક્યા છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Gujrati Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Surgical Strike Live Gujarati News Us Election Result

Loading comments ...

ગુજરાત સમાચાર

news

માત્ર 21000 લોકો પાસેથી 4900 કરોડનું કાળા નાળા જાહેર કર્યું

નોટબંધી બાદ સરકારને કાળુનાણું રાખનારા લોકોને એક તક આપી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ ...

news

1993 Mumbai Blast Case - કોણ છે તાહિર મર્ચંટ અને ફિરોજ ખાન જેમને ફાંસીની સજા થઈ ?

12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલ સીરિયલ બ્લાસ્ટમાં આજે પાંચ દોષીઓને ટાડા કોર્ટે સજા ...

news

Live 1993 બોમ્બ વિસ્ફોટ - કરીમુલ્લાહ અને અબુ સલેમને આજીવન કેદની સજા

મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં વિશેષ ટાડા કોર્ટે આજે નિર્ણય સંભળાવશે. ...

news

13 સપ્ટેમ્બરે જાપાની પીએમનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત, જાણો શું કરાઈ તૈયારી

જાપાનના વડા પ્રધાન શિન્ઝો અબે માટેનો ૧૩મી સપ્ટેમ્બરે સ્વાગતનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય યોજવા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine