ગુજરાતમાં રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બે મહિનામાં પાંચમી વખત ફાટ્યો

શનિવાર, 7 ઑક્ટોબર 2017 (15:51 IST)

Widgets Magazine
67-meter tall flag


વડોદરા શહેરમાં આવેલા સમા તળાવ કિનારે રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું ગત 14મી ઓગષ્ટના રોજ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજ અવાર નવાર ફાટી જવાના કારણે વારંવાર ઉતારવો પડે છે. એટલું જ નહીં પણ ફાટી ગયેલા ધ્વજને રિપેર માટે મુંબઈ મોકલવો પડે છે. આવા સંજોગોમાં હજી લોકાર્પણ થયે બે મહિના પણ નથી થયા ત્યાં પાંચમી વખત ધ્વજ ફાટી જતાં ફરીથી ઉતારવાની તંત્રને ફરજ પડી હતી. ધ્વજ ફાટી જવાનું કારણ શોધવા તંત્ર મથમણ કરી રહ્યું છે. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા શહેરને નવી ઓળખ અપાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ રાષ્ટ્રધ્વજના લોકાર્પણના બે મહિના પણ નથી થયા છતાં પાંચ વખત ધ્વજ ફાટી જતાં પાલિકા તંત્ર મુંઝવણમાં મુકાયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પીએમના ગુજરાત પ્રવાસ ટાણે જ અમદાવાદમાં દેશી બોમ્બ મળતાં પોલીસ દોડતી થઈ

એક તરફ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે અને બીજી તરફ અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનની તંબુ ...

news

PAASના 80 કન્વિનર નેતાઓ વિશે હાર્દિક પટેલનો ઘટસ્ફોટ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે શનિવારે મોટો ઘટસ્ફોત કરતાં પોતાના ફેસબુક પર ...

news

'સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે' ની હાર્દિક પટેલની સિંહગર્જના

નરેન્દ્ર મોદી અને અમીત શાહની ભાજપ સરકારે ૨૫ વર્ષથી પાટીદાર સમાજના વોટ અને નોટનો દુરુપયોગ ...

news

દ્વારકામાં દેશની પ્રથમ મરીન ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની મોદીની જાહેરાત

વડાપ્રધાન મોદીએ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેમણે ઓખા-બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine