#અડીખમગુજરાત" નું લોન્ચિંગ, અમિત શાહ 100 સ્થાનો પર 1 લાખ યુવાઓને સંબોધન કરશે

શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (15:46 IST)

Widgets Magazine
adhikahm gujarat


પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી Bhupender Yadav BJP , પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી Dr Rutvij Patel અને પ્રદેશ પ્રવક્તા શ્રી Bharat Pandya ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં "#અડીખમગુજરાત" નું લોન્ચિંગ થયું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ને લગતા તમામ સમાચાર જોવા ક્લિક કરો 

અડીખમ ગુજરાત અંતર્ગત ૧૦ સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ,બોડકદેવ, કર્ણાવતી મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Amit Shahજીની અધ્યક્ષતામાં આયોજિત થનાર "યુવા ટાઉનહોલ" કાર્યક્રમ કે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એક જ સ્થાનેથી અલગ- અલગ ૧૦૦ સ્થાનો પર કુલ ૧ લાખ યુવાઓને સંબોધન કરશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પોરબંદરના દરિયામાં માછીમારો ફસાયા, 2ના મૃતદેહો મળ્યા,8ને કોસ્ટગાર્ડે બચાવ્યાં

પોરબંદર જિલ્લામાં બે દિવસ સુધી ગાંડાતૂર બનેલા સમુદ્રમાં અનેક બોટો ફસાઇ હતી. છ માછીમારો ...

news

લ્યો બોલો આમ આદમી પાર્ટી પાસે ફંડ નથી? ખાતામાં 28 લાખ હશે તો જ પાર્ટીના ઉમેદવારને ટિકીટ મળશે

એક સમયે એવું લાગતું હતું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે ત્યારે આમ આદમી પાર્ટી પણ આ ...

news

પાટીદારો ગુજરાતની મુલાકાતે આવનારા રાષ્ટ્રપતિ કોવિંદને રજુઆતો કરશે

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા ગઈકાલે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને ભારતના ...

news

ગુજરાતમાં હવે ચૂંટણી પ્રચારના રણશીંગા ફૂંકાશે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની જનસભાઓ થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી તા.૩જી અને ૧૦મી ડિસેમ્બર ૨૦૧૭ના બે તબક્કે યોજાવાની શક્યતા ...

Widgets Magazine