બહેનના લગ્નમાં વટથી ખર્ચ કર્યો છે જેનાથી જે થાય તે કરી લે - હાર્દિક પટેલ

શનિવાર, 10 માર્ચ 2018 (10:12 IST)

Widgets Magazine
hardik patel


પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીર હાર્દિક પટેલે તેની બહેનના લગ્નમાં કરેલા   ખર્ચની સોશયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો હાર્દિકને પૂછી રહ્યા છે કે બે-એક વર્ષ પહેલા તો ખાવાનાં ફાંફા હતા અને અત્યારે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? શુક્રવારે સુરત કોર્ટમાં મુદ્દતે આવેલા હાર્દિક પટેલે આ સવાલનો જવાબ આપ્યો હતો. હાર્દિકે કહ્યું કે, ‘વટથી કર્યા છે, ખર્ચ પણ કર્યો છે. દરેક બાપની ઈચ્છા એની દીકરીના લગ્ન ધામધૂમથી કરવાની હોય છે, ત્યારે આ લોકો જે મેસેજ વહેતા કર્યા છે, તેને જે કરવું હોય તે કરી લે.

હાર્દિકે તેની બહેનના લગ્ન પર થયેલા ખર્ચ પર વધુમાં જણાવ્યું કે, ‘
ગુજરાતમાં જેટલા ભાઈઓ છે, શું તે તેમના બહેનના લગ્ન ધામધૂમથી નથી કરતા.શું અમે એટલા ગરીબ છીએ પોતાની બહેનને શાંતિથી અને ઈજ્જતથી વિદાય ન કરી શકીએ. બહેનનું લગ્ન દરેક ભાઈનું એક સપનું હોય છે, પિતા માટે આ ખુશીનો પ્રસંગ હોય છે. દરેકની ઈચ્છા એ જ હોય છે અને એ પ્રમાણે બહેનના લગ્ન પણ ધામધૂમથી કર્યા છે. અમુલ લોકો આ લગ્નના ખર્ચને લઈને સોશયલ મીડિયામાં જે સવાલો ઉઠાવી રહ્યા છે, તેને મારે કહેવું છે કે જે કરવું હોય તે કરી લેજો. જે કંઈ પણ બોલું છું ઈમાનદારી અને પોતાની તાકાતથી બોલું છું. જેનાથી જે થાય એ કરી લેવાની છૂટ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શુ મોહમ્મદ શમીની 'બેવફાઈ' તેનુ કેરિયર ડુબાડશે ?

છેલ્લા બે દિવસથી ભારતીય મીડિયામાં મોહમ્મદ શમી છવાયેલા છે પણ ખોટા કારણોથી.. બે દિવસ ...

news

રંઘોળા અકસ્માતમાં 35ના મોત બાદ સરકારની 895 બ્રિજ પર રેલિંગ બનાવવાની જાહેરાત

ભાવનગરના રંઘોળા ગામે થયેલા અકસ્માતમાં 35 લોકોના મોત થયા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરમાં ...

news

ગુજરાતમાં 2 વર્ષમાં 40,940 અકસ્માતોમાં 15,425ના મોત થયાં

વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં વર્ષ 2016 અને 2017માં 40,940 અકસ્માતોના ...

news

સરકાર માત્ર આદેશો કરે છે, શાળા સંચાલકો બેફામ બન્યાં છે, વિદ્યાર્થીઓનું ભાવી અદ્ધરતાલ

ધો.10ની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે હોલ ટિકિટના મુદાને લઇ શાળા ...

Widgets Magazine