ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Updated : ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (15:49 IST)

રાજ્યમાં 11 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી

રાજ્યની ગ્રામ પંચાયતની  ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. એટલે કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 1000 ગ્રામ પંચાયતમાં આ પેટા ચૂંટણી યોજાશે. 
1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી. 

જીજાજી સાથે લગ્ન કરવા જીદે ચઢેલી યુવતી ઘરમાં તોડફોડ કરતી તેમજ વારંવાર ઘરેથી ભાગી જતી હતી