કચ્છ સરહદેથી બીએસએફે પાકિસ્તાનના 3 માછીમારોને ઝડપ્યાં

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (15:15 IST)

Widgets Magazine
kutch


કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદે આવેલા હરામી નાળાથી બોર્ડર સિક્યુરિટી ફોર્સે 3 પાકિસ્તાની માછીમારોને પાંચ બોટ સાથે પકડી પાડ્યા છે. ક્રીક વિસ્તારમાં આવેલા આ સ્થળેથી અવારનવાર પાકિસ્તાની માછીમારો બોટ સહિત પકડાતા હોય છે. બીએસએફે પાક માછીમારોને સ્થાનિક પોલીસને હવાલે કરી દીધા. બીએસેફની 79મી બટાલિયનના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે 3 માછીમારોને ઝડપી પાડ્યા હતા. હરામી નાળાના કાટખૂણેથી માછીમારી દરમિયાન પાક માછીમારો ઘૂસી આવતા હોય છે.

સામા પક્ષે ભારતના માછીમારો પણ આ વિસ્તારમાંથી પાકિસ્તાનના એરિયા જતા તેમની પણ અટકાયત પાકિસ્તાન કરતું હોય છે..હરામી નાળામાંથી 3 પાકિસ્તાની માછીમારો પકડાયા છે. તે પણ ત્યારે જ્યારે પાક રેન્જર્સના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભારતની સાથે મંત્રણા કરવા માટે આવ્યા છે. મંત્રણાનો એક મુદ્દો માછીમારોની થતી ધરપકડ પણ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કચ્છ સરહદે પાકિસ્તાનના 3 માછીમારો ઝડપ્યાં ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી પ્રધાનમંત્રી વિધાનસભા ચૂંટણી Gujrati News Gujarati Samachar Gujarati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati News Of India In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતના વરાછામાં ભાજપના કાર્યકરોએ પોલીસ પ્રોટેક્શન સાથે પ્રચાર કર્યો

વરાછામાં ચૂંટણી પ્રચારને ભાજપના કાર્યકરોનો પાટીદારો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ...

news

જો પાંચ ટકા મત વધારે મળે તો કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી જીતી શકે છે

વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી ...

news

આ ચૂંટણીમાં ભાજપ 2014 જેવો દેખાવ કરી શકશે ? લોકોમાં ચર્ચાઓ

શું ગુજરાતમાં આ વખતે ભાજપ ર૦૧૪ જેવો દેખાવ દોહરાવી શકશે ? આ પ્રશ્ન એટલા માટે ઉઠે છે કે ...

news

ગાંડા વિકાસનો આશા વર્કરો ઘરે ઘરે જઈને પ્રચાર કરશે પત્રિકાઓ વહેંચશે

રાજ્યભરની આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર સામે આંદોલન શરુ કર્યું હતુ. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine