ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો: નલિયા ઠંડુગાર

મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (12:24 IST)

Widgets Magazine


રાજ્યભરમાં અત્યારે ઠંડીનો ચમકારો વધી ગયો છે અને ઘણાં સ્થળોએ તો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી નીચે પહોંચ્યું છે. નલિયામાં સોમવારના રોજ લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી નોંધાયુ હતુ.નલિયા પછી સૌથી ઓછું તાપમાન બનાસકાંઠાના ડીસામાં નોંધાયુ હતુ. અહીં લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી હતું. જ્યારે કચ્છના કંડલામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું.અમદાવાદની વાત કરીએ તો શહેરમા વહેલી સવારે અને સાંજ પછી ઠંડીનું પ્રમાણ વધી જાય છે. સોમવારના રોજ શહેરમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું જે સામાન્ય કરતા 1.8 ડિગ્રી ઓછું છે. IMD-અમદાવાદના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસ સુધી શહેરમાં 10 ડિગ્રી તાપમાન જળવાઈ રહેશે અને દિવસ તેમજ રાતના તાપમાનમાં વધારે ફેરફાર જોવા નહીં મળે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નલિયા ઠંડીનો ચમકારો ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર રાષ્ટ્રીય સ્થાનિક ખેલ વેપાર Vadodara Bhavnagar Surat Rajkot Festivals Baroda Gujarat News ગુજરાત. Gujarat Samachar Gujarati News Breaking News News From Ahmedabad News In Gujarati Gujarati News Headlines

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસમાં વિપક્ષના પદ માટે સૌરાષ્ટ્રના નેતાઓમાં ખેંચતાણ

કોંગ્રેસે વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગીની કવાયતને વધુ તેજ બનાવી છે. ત્યારે વિપક્ષપદ ...

news

ટ્રંપે જે કહ્યુ એ કરી બતાવ્યુ, PAKને 255 મિલિયન ડોલરની સૈન્ય મદદ રોકી

આતંકને શરણ આપનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મોરચે દરેક બાજુથી ધિક્કાર મળી રહી છે. હવે ...

news

હરિયાણાના પલવલમાં સાઈકો કિલરની દહેશત, 6 લોકોની હત્યા કરી થયો ફરાર

હરિયાણાના પલવલ વિસ્તારમાં એક દિલ કંપાવનારા સમાચાર આવ્યા છે. અહી સોમવારે રાત્રે એક માથા ...

news

સરકાર બન્યા બાદ હવે ભાજપમાં નેતાગીરી બદલાય તેવી શક્યતાઓ

ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે તેવી અટકળ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રી હોવાથી ...

Widgets Magazine