GCMMFની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમા ગયેલા રામસિંહ પરમારના શિરે આવ્યો તાજ

સોમવાર, 29 જાન્યુઆરી 2018 (15:20 IST)

Widgets Magazine
ramsingh


ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાયી હતી. જેમાં રામસિંહ  પરમારની ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે જ્યારે જેઠાભાઈ પટેલ વાઈસ ચેરમેન બન્યા છે. રાજકારણના અખાડા સમાન આ ચૂંટણીમાં વર્ષોથી અનેક દાવપેચ રમાતા આવ્યા છે. વર્ષ 2014થી જેઠાભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાતા હતા. પણ આ વર્ષે તેમને રામસિંહ પરમારે માત આપી હતી.

રામસિંહ પરમાર ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે જેઠાભાઈ પટેલ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયા છે. વિપુલ ચૌધરી બાદ જેઠાભાઈ પટેલ સતત ચૂંટાતા આવતા હ તા. પણ આવખતે તેમને વાઈસ ચેરમેનશીપથી સંતોષ માનવો પડ્યો છે. રામસિંહ પરમાર ચૂંટાતા સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. GCMMFની ઉચ્ચ પદની ચૂંટણી માટે આ વર્ષે શંકર ચૌધરી, જેઠાભાઈ પટેલ અને રામસિંહ પરમાર રેસમાં હતા. 18 ડેરી સંધોના ચેરમેન દ્વારા GCMMFના ચેરમેન અને વાઈશ ચેરમેનની ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું.  જેમાં ચેરમેન તરીકેનો તાજ રામસિંહ પરમારને પહેરાવવામાં આવ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરાના રસ્તા પર ચાલુ કાર સળગી ઉઠતાં પાંચ લોકોનો બચાવ

શહેરના ફતેગંજ બ્રિજ નીચે આજે સવારે એકાએક કાર સળગી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. સમયસૂચકતા વાપરી ...

news

તો ભાજપની રણનિતિ શંકરસિંહ કે તેમના પુત્રને રાજ્યસભામાં મોકલવાની છે?

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં ફરી ઘર ...

news

દેશમાં તમામ ઉચ્ચ નેતાઓ હિંદુ છે તો હિન્દુસ્તાનમાં સલામતીનું જોખમ કેમ? : હાર્દિક પટેલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનામત મુદ્દે આગળ આવેલા હાર્દિક પટેલ મોદી સરકાર વિરુદ્ધ ટીકા ...

news

સુરતીલાલાઓની દરિયાદિલિ, બે હજાર કરતાં વધુ લોકો કરશે અંગદાન

ઓર્ગન ડોનેશનમાં સુરત દેશ ભરમાં ટોપ શહેરોમાં છે. ત્યારે ફરી એકવાર સુરતી લાલાઓની દરિયાદિલી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine