રંગીલા રાજકોટમાં બનશે રિવરફ્રન્ટ, બેડી પાસે 11 કિમી ડેવલપ કરાશે

શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (11:28 IST)

Widgets Magazine
news of gujarat


રાજકોટ મહાનગરને રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાંમુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય. આજી-1 ડેમથી આજી ડેમ-2નો બેડી ગામ પાસેથી પસાર થતો 150 ફૂટ રીંગ રોડ સુધીનો 11 કિમીનો વિસ્તાર મહાપાલિકાને રીવર ફ્રન્ટ બનાવવા સોંપવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રીએ રાજકોટને રિવરફ્ર્ન્ટ મળવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરને રિવરફ્રન્ટની ભેટ મળવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકાને આજી-1 ડેમથી આજી ડેમ-2ના ઉપરવાસમાં બેડી ગામ પાસેથી પસાર થતા 150 ફૂટ રીંગ રોડ સુધીના 11 કિમી જેટલા વિસ્તાર વિક્સીત કરી આજી ડેવલપમેન્ટ માટે સોંપવાનો નિર્ણય કર્યો છે. ​ઉલ્લેખનીય છે કે આજી રીવર ફ્રન્ટ રીડેવલપમેન્ટની આ કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. તો રંગીલા રાજકોટીયન્સને પ્રવાસન માટે વધુ એક સ્થળ પ્રાપ્ત થશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રંગીલા રાજકોટ રિવરફ્રન્ટ બેડી 11 કિમી ડેવલપ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati News Of India In Gujarati Latest National News In Gujarati Latest India News In Gujarati Breaking National News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દલિતો માટે મેવાણીએ અમદાવાદના મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર આપ્યું

વડોદરા પહોંચેલા અપક્ષ ધારાસભ્યએ દલિતોને જમીન આપવા બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર ...

news

Video - જાણો શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ ?

મિત્રો આજે નાણાકીય મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19 નું બજેટ રજુ કર્યુ.. તમે જાણવા માંગતા ...

news

પાટણમાં દારૂબંધી કડક કરવા સાધુ-સંતો ઉતર્યા મેદાનમાં

ગાંધીના ગુજરાતમાં સરકારે દારૂનો કાયદો કડક બનાવ્યો હોવા છતાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ ...

news

સુપ્રીમ કોર્ટે શાળા સંચાલકોને આદેશ કર્યો, વધારાની ફી પરત કરો

ગુજરાત સરકારે દાખલ કરેલાં શાળાઓના ફી નિર્ધારણ સમિતિના કાયદા સામે સંચાલકો તથા સરકારે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine