ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને પસંદ કરવાના પ્રમાણમાં વધારો

સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (13:10 IST)

Widgets Magazine


થોડા વર્ષ અગાઉ પુત્રી કરતા પુત્રના જન્મને વધુ પસંદ કરવામાં આવતો હતો. પરંતુ હવે સમયનો પવન આવકારદાયક દિશાની ગતિ પકડી રહ્યો હોય તેમ જણાય છે. ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને વધુ આવકારવામાં આવી રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ હકારાત્મક તારણ સામે આવ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ગુજરાતમાં પુરુષો કરતા મહિલાઓ સંતાનમાં પુત્ર જન્મને વધારે મહત્વ આપવામાં આવે છે.

ગુજરાતના ૨૦૨૫૪ ઘરમાં ૨૨ હજાર મહિલા અને ૬ હજાર પુરુષનો ઇન્ટરવ્યૂ કરીને આ સર્વેક્ષણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં સંતાનમાં પુત્ર કરતા પુત્રીના જન્મને વધુ આવકાર્યો છે. સંતાનમાં પુત્ર કરતા પુત્રીને વધુ પસંદ કરવામાં આવતા હોય તેવા રાજ્યમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. રસપ્રદ રીતે ૧૭.૭ સાથે મેઘાલય આ યાદીમાં ટોચના સ્થાને છે. જોકે, તજજ્ઞાોના મતે મર્યાદિત લોકોનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હોવાથી આ સર્વેક્ષણને સમાજમાં બદલાતા પરિમાણ તરીકે કેટલો આવકારવો તે મોટો પ્રશ્ન છે. આ સર્વેક્ષણમાં એમ પણ સામે આવ્યું છે કે બે સંતાન ધરાવતી ૮૫% માતા અને ૯૦% પિતાએ ત્રીજા સંતાન માટે અનિચ્છા દર્શાવી છે. ગુજરાતમાં ૧૫ થી ૧૯ની વયજૂથની ૬.૫% મહિલાઓ કમસેકમ એક સંતાનની માતા પણ બની ચૂકી હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. સંતાનમાં પુત્રી કરતા પુત્રને વધુ પસંદ કરવામાં આવકારવામાં આવતા હોય તેમાં બિહાર ૩૭.૧% સાથે મોખરે છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત. સંતાનમાં પુત્ર પુત્રીને પસંદ કરવાના પ્રમાણમાં વધારો. ફેમિલી હેલ્થ સર્વે ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Gujarati Samachar Gujarati News Gujrati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટમાં ચલણી નોટોનો વેપલો, 100ની નોટ માટે 1 લાખની બોલી બોલાઈ

દેશના ચલણી નાણાને તેની વેલ્યૂ કરતા વધુ કિંમતે વ્યવહાર રાજકોટમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. ...

news

મુખ્યપ્રધાન રૂપાણીની ગાડી પર બમ્પર ગાર્ડ લગાવતાં કેન્દ્ર સરકારનો નિયમ તોડ્યો

ફિટમેન્ટને વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદેસર જાહેર કર્યું છે. જેથી આવા વાહનો પરથી સાદી ...

news

સંત સમાજની મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત મહાશિવરાત્રીના મેળાને મિનિ કુંભ મેળાનો દરજ્જો આપો

સંત સમાજની મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત મહાશિવરાત્રીના મેળાને મિનિ કુંભ મેળાનો દરજ્જો આપો ...

news

નગરપાલિકાની ચૂંટણીમાં ફટાફટ રાજીનામાં પડતાં ભાજપની ચિંતા વધી

નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેન્ડેટ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine