મોદી સાહેબનો ફેબ્રૃઆરીના અંતમાં ફરીપાછો ગુજરાત રાઉન્ડ

શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (12:26 IST)

Widgets Magazine


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાદ મુખ્ય પ્રધાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે વડા પ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ વડા પ્રધાન કાર્યાલય દ્વારા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. જેથી આગામી ૨૫મી ફેબ્રુઆરીના રોજ સુરતમાં યોજાનારા રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફલેગઓફ કરશે. તેમ જ વડા પ્રધાન ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓ સાથે પણ મુલાકાત કરીને ચર્ચા કરશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોદી સાહેબ ફેબ્રૃઆરીના અંત ગુજરાત રાઉન્ડ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Gujarati News Business News Live News Latest Gujarati News National News Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં લવ જેહાદ અને વેલેન્ટાઈનના વિરોધમાં લાગ્યા પોસ્ટર

વેલેન્ટાઈન ડે હવે નજીક આવી રહ્યો છે, તેમ તેમ તેનો વિરોધ કરાનારાઓ પણ પૂરજોશમાં વિરોધ ...

news

400 કરોડના કૌભાંડમાં મત્સ્યઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી વિરુદ્ધ હાઈકોર્ટમાં સુનાવણી શરુ

ગુજરાત રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી દ્વારા પોતાના વિરુદ્ધ ઇશ્યુ કરવામાં ...

news

આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતી વિષય ફરજિયાત થશેઃ વિજય રૂપાણી

CBSE સહિતના વિવિધ બોર્ડ્સ સાથે સંલગ્ન રાજ્યની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવા અંગેનો ...

news

વિપક્ષ નેતા ધાનાણીના ગઢ ફરી ધોવાયો, ટીંબી યાર્ડમાં BJP બિનહરીફ

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલી ગઢમાં સતત ત્રીજી વખત ગાબડું પડ્યું છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine