અમદાવાદમાં લવ જેહાદ અને વેલેન્ટાઈનના વિરોધમાં લાગ્યા પોસ્ટર

શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (12:21 IST)

Widgets Magazine
valentine day


ડે હવે નજીક આવી રહ્યો છે, તેમ તેમ તેનો કરાનારાઓ પણ પૂરજોશમાં વિરોધ કરવાના નવા નવા તરીકાઓ અપનાવી રહ્યાં છે. અમદાવાદમાં આ જ સંદર્ભે વેલેન્ટાઈન ડેના વિરોધમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર વેલેન્ટાઈન ડેનો વિરોધ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી અને એએમટીએસના બસ સ્ટોપ પર પોસ્ટરો લગાવીને વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લવજેહાદનો મુદ્દો પણ વર્ણવી લેવાયો છે.  બજરંગ દળે વિવિધ કોલેજો બહાર પણ અને વેલેન્ટાઈના વિરોધમાં પોસ્ટરો લગાવ્યાં છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ લવ જેહાદ વેલેન્ટાઈન વિરોધ બજરંગ દળ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Gujarati News Business News Live News Latest Gujarati News National News Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

400 કરોડના કૌભાંડમાં મત્સ્યઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી વિરુદ્ધ હાઈકોર્ટમાં સુનાવણી શરુ

ગુજરાત રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી દ્વારા પોતાના વિરુદ્ધ ઇશ્યુ કરવામાં ...

news

આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતી વિષય ફરજિયાત થશેઃ વિજય રૂપાણી

CBSE સહિતના વિવિધ બોર્ડ્સ સાથે સંલગ્ન રાજ્યની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવા અંગેનો ...

news

વિપક્ષ નેતા ધાનાણીના ગઢ ફરી ધોવાયો, ટીંબી યાર્ડમાં BJP બિનહરીફ

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલી ગઢમાં સતત ત્રીજી વખત ગાબડું પડ્યું છે. ...

news

રાજ્યસભામાં મોકલીને પ્રદેશ પ્રમુખ ભરતસિંહનું પત્તુ કપાશે એવી ચર્ચાઓ

રાજયસભાની ખાલી પડનારી ચાર બેઠકો માટે માર્ચના અંતમાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાંથી બે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine