ગુજરાતમા પદમાવત નહીં દર્શાવવામાં આવે - મલ્ટીપ્લેક્સ થિએટર એસોસિએશન

બુધવાર, 24 જાન્યુઆરી 2018 (17:12 IST)

Widgets Magazine


ભરમાં પાછલા અઠવાડિયાથી પદ્માવતને લઈ વિરોધ પ્રદર્શનો, આગચંપી અને તોડફોડની ઘટના બની રહી છે. ગુજરાત સરકાર અને પોલીસે પદ્માવત અંગે સુપ્રિમ કોર્ટનાં ચૂકાદા પ્રમાણે ફિલ્મને રિલીઝ કરવાની છૂટ આપી અને પોલીસ બંદોબસ્ત સાથે ફિલ્મ રિલીઝ કરવાની ખાતરી આપી હતી. સમગ્ર ગુજરાતમાં પદ્માવતને લઈ કરણીસેના અને રાજપુત સમાજના યુવાનો દ્વારા થિએટર માલિકો સહિત મોલના માલિકોને અપીલ કરવામાં આવી હતી કે ફિલ્મને રિલીઝ કરવામાં આવે નહી. જો રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જોખમ ઉભું થઈ શકે છે એવી જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં ફિલ્મને પ્રદર્શિત નહી કરવા બાબતે ગુજરાત મલ્ટીપ્લેક્સ થિએટર એસોસિએશનનાં પ્રમુખ મનુ પટેલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. મનુ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં કોઈ પણ મલ્ટીપ્લેક્સ કે થિએટરમાં વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત પ્રદર્શિત કરવામાં આવશે નહી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Benefits of Curd - ચમકદાર સ્કિન અને સુડોળ શરીર માટે લાભકારી છે દહી

ખૂબસૂરતી નિખારવાનો ઘરેલુ ઉપાય- ચમકદારસ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય છે. દહીંમાં રહેલા ...

news

અમદાવાદમાં પદ્માવતના વિરોધમાં તોડફોડ-આગજની કરનારા 100થી વધુની ધરપકડ

અમદાવાદમાં મંગળવારે રાત્રે પદ્માવતના વિરોધમાં થયેલી તોડફોડ અને આગચંપીની ઘટનામાં પોલીસે ...

news

Video - તોફાનીઓ ત્રણ કલાક શહેરને બાનમાં લીધું, -શહેર પોલીસ કલાકો સુધી કયાંય દેખાઇ નહીં

ફિલ્મ પદ્માવતની આગે ગુજરાતની શાંતિ ડહોળી નાંખી છે. સુપ્રિમે આદેશ આપ્યા બાદ તોફાનો થવાની ...

news

પદમાવત ગુજરાતમાં રિલિઝ ના થાય તેવું સરકાર ઈચ્છી રહી છે.

સમગ્ર દેશમાં વિવાદાસ્પદ બની ગયેલી હિન્દી ફિલ્મ 'પદ્માવત' ગુજરાતનાં થિયેટરોમાં રીલિઝ જ ન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine