પાટણમાં ભાજપની ગૌરવ યાત્રામાં છુટા હાથની મારામારી, નાયબ સીએમ નિતીન પટેલે ભાગવું પડ્યું

બુધવાર, 11 ઑક્ટોબર 2017 (12:29 IST)

Widgets Magazine
nitin patel gaurav yatra


 ભાજપની નર્મદા યાત્રાનો શો ફ્લોપ થયા બાદ હવે ગૌરવ યાત્રામાં પણ નિષ્ફળતાના પડઘા પડી રહ્યાં છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભાજપની આ યાત્રાને કોઈ પ્રતિસાદ સાંપડ્યો નથી. ખાતે ભાજપની ગૌરવ યાત્રા ત્રણ કલાક મોડી પહોંચી હતી. ત્યાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલનું ભાષણ શરૂ થતાં જ ઓડીયન્સમાં બેઠેલા ચાર પાંચ યુવકોએ જય સરદારના નારા લગાવી ખુરશીઓ ઉછાળીને પલીતો ચાંપ્યો હતો. જોકે, પોલીસે દોડી જઇ તરત પકડી લઇ દૂર કરી દીધા હતા. બાદમાં નાયબ મુખ્યમંત્રીએ તેમના આક્રમક વકતવ્યમાં તેઓને દેડકા જણાવી 2017ની ચૂંટણી પછી આ બધા કયાંય જતા રહેશે, જડશે પણ નહીં તેમ કહી જોરદાર ફટકાબાજી કરી હતી. તેઓએ જણાવ્યું કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં જ્યાં ગયા ત્યાં પેટા ચૂંટણી ભાજપાએ જીતી છે અને લોકોએ તેમને તમાચો માર્યો છે. રાહુલ મંદિરે મંદિરે ફરે છે તે માત્ર દેખાડો છે તેવી ઠેકડી ઉડાડી હતી. 
nitin patelWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પાટણ ભાજપની ગૌરવ યાત્રા છુટા હાથની મારામારી Gaurav-yatra Nitinpate Chairs-broken-by-protesters-

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત સરકારનો ફરીવાર સરપ્રાઈઝ વાયદો, ગુજરાતમાં 16 નવી GIDC બનશે

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં અનેક વિકાસલક્ષી જાહેરાતો ...

news

Top 10 Gujarati Samachar - આજના 10 મુખ્ય ગુજરાતી સમાચાર

પાટણમાં ભાજપાની ગુજરાત ગૌરવ યાત્રા ત્રણ કલાક મોડી આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ...

news

ગેરકાયદે સિંહદર્શન કર્યાના આરોપ હેઠળ રામકથાકાર મોરારીબાપુ વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી

જાણિતા રામકથાકાર મોરારિબાપુની રામકથા હાલ જૂનાગઢમાં ચાલી રહી છે, ત્યારે તેઓ ડુંગરપુર ...

news

આશાવર્કરોથી ગભરાઈને કરઝણના ધારાસભ્ય દોડ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આશા વર્કરોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે વડોદરામાં આંદોલન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine