જ્યારે રાહુલ ગાંધી ભૂલથી મહિલાઓના શૌચાલયમાં શૌચ માટે ઘૂસી ગયાં

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (12:58 IST)

Widgets Magazine
rahul gandhi


ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ  છોટાઉદેપુર પહોંચીને વિવિધ કાર્યક્રમો અને જાહેર સભા સંબોધી હતી. કાર્યક્રમ અંતગર્ત  રાહુલ ગાંધી મહિલા શૌચાલયમાં જતા રહ્યા હતા. જેથી તેમને જોઇને લોકો ચોંકી ગયા હતા.  રાહુલ ગાંધીએ જે મહિલા શૌચાલયનો ઉપયોગ કર્યો, ત્યારબાદ કોંગ્રસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહીલએ પણ તે જ મહિલા શૌચાલયમાં ગયા હતા. આ દ્રશ્યો જોનાર મીડિયા કર્મીઓને એસપીજીએ કેમેરા બંધ કરાવી દીધા હતા. તેમ છતાં રાહુલ બાબા મહિલાઓના શૌચાલયમાં ઘૂસ્યા એ દ્રશ્યો કેમેરામા કેદ થઇ ગયા હતા. મહિલા શૌચાલયની બહાર ગુજરાતીમાં એક કાગળ ઉપર લખાણ લખવામા આવ્યું હતું, મહિલાઓ માટેનું શૌચાલય, જોકે તે કાગળ ઉપર પુરૂષ કે મહિલાનુ ચિન્હ મુકવામાં આવ્યું ન હતું, જેથી રાહુલને ગુજરાતીમાં લખેલુ લખાણ સમજમાં ન આવ્યું અને તેઓ મહિલાઓના શૌચાલયમાં જતા ગયા હતા. રાહુલ જેમ મહિલાઓના શૌચાલયમાંથી બહાર નિકળ્યાં તેમજ સ્થળ ઉપર ઉપસ્થિતી લોકોએ મુંગા મોઢે હસવાનું શરુ કરી દીધુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે રાહુલ  મહિલા શૌચાલયમાં ધૂસ્યા કે તુરંત જ દિવાલ ઉપર મહિલા માટે શૌચાલયના લખાણ વાળુ સ્ટીકર કાઢી નાખવામાં આવ્યું હતું, જેને કારણે રાહુલ ગાંધી જ્યાંથી આવ્યા તે જ મહિલા ટોઈલેટમાં ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે પણ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાહુલ ગાંધી Toilet Ladies Toilet મહિલાઓના શૌચાલયૢ કોંગ્રેસના ઉપાધ્યક્ષ . Gujarat Rahul Gandhi

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે જાહેર થાય તેવી શક્યતાઓ

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની આજે સાંજ સુઘીમાં જાહેરાત કરવામાં આવી શકે છે. ...

news

Todays Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતવા પાટીદારોને મનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે હાર્દિક ...

news

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર સુરતમાં આકરા પ્રહારો કર્યાં

ગૌરવયાત્રામાં ભાગ લેવા માટે સુરત એરપોર્ટ પર પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ...

news

સુપ્રીમ કોર્ટનો ચુકાદો- અવ્યસ્ક પત્નીથી શરીરિક સંબંધ રેપ ગણાશે..

સુપ્રીમ કોર્ટનો મુખ્ય ફેસલો સંભળાવતા કહ્યું છે કે 15-18વર્ષની અવ્યસ્ક પત્નીથી પતિના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine