રાહુલ ગાંધીનો ફેન, વડોદરામાં રીક્ષા ભાડામાં 18 ટકા રાહત આપે છે.

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (12:50 IST)

Widgets Magazine
rahul fan


દેશભરમાં જીસેટીને લઇને વેપારીઓના ધંધા ઉપર અસર પડી છે. જેને લઇને વેપારીઓ દ્વારા જીએસટીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો હતો. જોકે જીએસટીને લઇને વધતા વિરોધને લઇને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની ટકાવારીમાં ઘટાડો કરી દીધો છે. તેમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં કોઇ ખાસ ઘટડો થયો નથી. ત્યારે આજે રાહુલ ગાંધી વડોદરાના મહેમાન બન્યાં છે. તેવા સમયે તેમના એક ફેન દ્વારા તેઓના આગમન ટાણે પોતાની રિક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરોને ભાડામાં 18 ટકાની રાહત આપી છે. ફિરોઝ મોમીન છેલ્લા ઘણા સમયથી ઓટોરીક્ષા ચલાવાનો વ્યવસાય કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. જોકે ફિરોઝ રાહુલ ગાંધીનો ખૂબ મોટો ફેન હોવાનુ જણાવે છે, જેથી આજે જ્યારે રાહુલ ગાંધી શહેરના મહેમાન બન્યા છે ત્યારે પોતાની રીક્ષામાં મુસાફરી કરનાર પેસેન્જર્સને ભાડામાં 18 ટકાની રાહત આપતી જાહેરાત રાહુલ ગાંધીના ફોટા સાથે રીક્ષા ઉપર લગાવી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ધ વાયર વેબસાઈટ સામે ભાજપ અધ્યક્ષના પુત્ર જય શાહે બદનક્ષીની ફરિયાદ કરી

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અમિત શાહના પુત્ર જય શાહે આજ મેટ્રોપોલિટન કોર્ટ નં. ૧૩ ...

news

આનંદીબેન પટેલનો પત્ર કેમ લીક થયો ?

ચૂંટણી આડે હવે માંડ પૂરા બે મહિના પણ રહ્યા નથી ત્યાં જ ફરીથી ભાજપમાં ભડકો થયો છે. ...

news

ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની રજૂઆત

કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર સહિતની ટીમે અમદાવાદ સરકીટ હાઉસ ખાતે રાજકીય પક્ષોના ...

news

ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પેટ્રોલ ડિઝલના ભાવમાં રાતોરાત ઘટાડો કર્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા સરકાર લોકોને ખુશ કરવા પ્રયાસ કરી રહી છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine