Widgets Magazine
Widgets Magazine

સાવધાન મિત્રો.... દિવાળીમાં ATMમાંથી નહી નીકળી શકે આ નોટસ

ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (16:55 IST)

Widgets Magazine
2000 notes

આ વખતે તમારે માટે પરેશાનીથી ભરેલી બની શકે છે.. કારણ કે તમને એટીએમમાંથી નહી મળી શકે..  રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ બેંકોને પત્ર લખીને દિવાળી સુધી એટીએમમાંથી 500 અને 2000ના નોટ કાઢવાની વ્યવ્સથા બંધ કરવા માટે કહ્યુ છે. આ નોટોને બદલ એ તમને એટીએમમાંથી 100 રૂપિયાની નોટ મળશે.. જો આવુ થાય છે તો માર્કેટમાં કેશની સૌથી વધુ સમસ્યા ઉભી થઈ જશે.. 
 
આરબીઆઈના આ પગલાથી લોકોની તહેવાર પહેલા ખૂબ મુશ્કેલી થઈ શકે છે.. દિવાળી એવો તહેવાર હોય છે જ્યારે લોકો સૌથી વધુ કેશ ખર્ચ કરે છે અને એટીએમથી વધુ પૈસા કાઢે છે.. નોટબંધી દરમિયાન પણ બેંક એટીએમમાં 100ના નોટ વધુ નાખી રહી હતી.  જેની સંખ્યા ખૂબ ઓછી હોય છે. હવે જોવાનુ એ હશે કે શુ ફરીથી નોટબંધીવાળો સીન દિવાળી જેવા મોટા તહેવાર પર જોવા મળશે.. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સમાજના ગદ્દારો ભાજપ સાથે ભળી ગયાં - હાર્દિક પટેલ

હાર્દિક પટેલ આજે અનામત આંદોલનની સ્થિતિ વર્ણવતા ભાવુક થઈ કહ્યું હતું કે, પાસના જ કેટલાક ...

news

કોંગ્રેસે 14 બાગી ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં

રાજયસભાનું પરિણામ જાહેર થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસે બાગી ધારાસભ્યોને પક્ષમાંથી હાંકી ...

news

સીબીઆઇની કાર્યવાહીથી ડરતો નથી - શંકરસિંહ વાઘેલા

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની ત્રણ બેઠકો માટેના મતદાન વખતે પક્ષના ઉમેદવાર એહમદ પટેલને મત ...

news

ઉત્તર ગુજરાતના પુરગ્રસ્ત પાટણના 4 ગામો નીતા અંબાણીએ દત્તક લીધા

રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી ધર્મપત્ની નીતા અંબાણીએ બુધવારે પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine