કિન્નરોને પોતાની સાથે મહેલમાં શા માટે રાખતા હતા મુગ્લ, કારણ જાણીને ચોંકી જશો.

બુધવાર, 4 જુલાઈ 2018 (06:17 IST)

Widgets Magazine

મુગ્લોએ દિલ્હી સાથે ભારતના કેટલાક ભાગ પર ખૂબ સમય સુધી રાજ કર્યું જેની છાપ આજે પણ જોવાઈ શકાય છે. મુગ્લોમાં સૌથી પ્રસિદ્ધ હતા જેને જેને સત્તા કરતા એવા એવા કાર્ય કર્યા જેના વિશે કદાચ લોકો જાણતા હોય. 
 
ભારતની ઇતિહાસમાં મુગ્લો વિશે ઘણું લખવામાં આવ્યું છે, ખાસ કરીને અકબર, જે મુગ્લનો સૌથી સફળ શાસક ગણવામાં આવે છે તે વિશે. ભારતીય ઈતિહાસ મુજબ અકબર સલ્તનતના સૌથી પ્રભાવશાળી સમ્રાટ હતા, પરંતુ એક વાતથી ભયભીત હતા, જે જાણીને તમને  આશ્ચર્ય થશે. 
 
બીજા મુગ્લ શાસકોની રીતે અકબરએ પણ ઘણા લગ્ન કર્યા હતા. પણ જણાવાય છે કે અકબર તેમની પત્નીઓ પર વિશ્વાસ નથી કરતા હતા. અકબરને આ વાતનો 
 
ડર હતું કે, જો તેમના મહલમાં પુરૂષ આવશે તો તેમની પત્નીઓથી તેના સંબંધ બની શકે છે. તેથી પત્નીઓ પર નજર રાખવાની જવાબદારી અકબરે કિન્નરોને આપી હતી. 
 
કિન્નર મુગ્લ શાસનના સમય મુગ્લોના મહલ અને વ્યક્તિગત જીવનનો મુખ્ય ભાગ થતા હતાં. ઘણી જગ્યા તેનો પ્રયોગ કરતો હતો. ખાસકરીને મુગ્લોના હરમ અને તેમની વહુ-દીકરીની સુરક્ષામાં. મુગ્લોના મહલમાં કિન્નરોની સંખ્યા સેકડો થતી હતી. 
 
એવું કહેવાય છે કે અકબર પોતાની દીકરીઓના લગ્ન નહોતો કર્યો કે તેને નમવું પડતું જે તેને પસંદ નથી. એટલે જ, મુગ્લોની  મોટા ભાગની દીકરીઓ  તમામ જિંદગી કુંવારી હતી. મુગ્લ શાસકોએ તેમની પુત્રીઓના  રૂમ અને તેમના રૂમની આસપાસ કોઇ પુરુષોને આવવા દેતાં નથી તેમના રૂમમાં સુરક્ષામાં કોઈ પુરૂષ ન 
 
હતો. પરંતુ તેમની જગ્યાએ કિન્નરને તૈનાત કરવામાં આવ્યા હતા.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અકબર કિન્નરો મુગ્લ કારણ Akbar Kinnar

Loading comments ...

હિન્દુ

news

જયા પાર્વતી વ્રત - જાણો સંપૂર્ણ વિધિ

જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આ વર્ષે આ ...

news

આપ જાણો છો પૂજામાં કાંડા પર નાડાછડી કેમ બાંધવામાં આવે છે ?

કોઈપણ દેવી-દેવતાની પૂજામાં બ્રાહ્મણ દ્વારા આપણા કાંડા પર એક વિશેષ દોરો બાંધવામાં આવે છે. ...

news

સોમવારની આ વ્રત કથા સાંભળી તમારા વ્રતને સફળ બનાવો

સોમવારની આ વ્રત કથા સાંભળી તમારા વ્રતને સફળ બનાવો

news

ક્યાં દિવસે શું દાન કરવાથી લાભ થાય છે

આમ તો આપણે દાન વાર તહેવાર, જનમદિન, શ્રાદ્ધપક્ષ અને તિથિના હિસાબથી કરતા રહીએ છીએ. પણ વાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine