જાણો શું છે ચાતુર્માસ-ચોમાસા, પુણ્ય ફળ પ્રાપ્તિ માટે કરો આ નાના-નાના કામ

મંગળવાર, 4 જુલાઈ 2017 (10:49 IST)

Widgets Magazine
ekadashi

જે દિવસોમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે તે ચાર મહીનાને અને ચોમાસ પણ કહે છે. દેવશયની એકાદશીથી દેવપોઢી એકાદશી સુધી ચાતુર્માસ ચાલશે. એકાદશીથી એકાદશી સુધીનો ચાતુર્માસ 4 જુલાઈ થી 31 ઓક્ટોબર સુધીના ચાર મહીનામાં જુદાજુદા ધાર્મિક કાર્ય કરવાથી માણસને ખાસ પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે. કારણકે આ દિવસોમાં કોઈ પણ જીવની તરફ કરેલ કોઈ પણ પુણ્યકર્મ ખાલી નહી જાય. આમ તો ચાતુર્માસનો વ્રત દેવશયની એકાદશીથી શરૂ થાય છે. પણ દ્વાદશી, પૂર્ણિમા, અષ્ટમી અને કર્કની સંક્રાતિથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે. એકાદશીના દિવસે ભગવાનને પીળા વસ્ત્રથી શ્રૃંગાર કરી અને સફેદ રંગના શૈય્યા પર સફેદ રંગના જ વસ્ત્ર ઢાંકીને તેને શયન કરાવો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

જુલાઈમાં આ તારીખથી લાગી રહ્યું છે પંચક, આ 5 કામ કરવાથી બચવું

ધનિષ્ઠાનો ઉતરાર્ધ, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી આ 5 નક્ષત્રને પંચક ...

news

4 જુલાઈ 2017 દેવશયની અગિયારસ

4 જુલાઈને દેવશયની અગિયારસથી દેવ સૂઈ જશે. આની સાથે જ માંગલિક કાર્યો પર રોક લગાઈ જશે. ...

news

વિજયાપાર્વતી વ્રતની પૂજન વિધિ

જયા પાર્વતી વ્રત જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે ...

news

પોતાનું ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે

જો તમે પણ ઈચ્છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine