બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

આ સ્થાનો પર બૂટ -ચપ્પલ ઉતારીને જવાથી મળે છે જાદુઈ લાભ .....

પ્રાચીન સમયમાં એવા સ્થાન હતા જ્યાં પ્રવેશ કરવાથી પૂર્વ બૂટ્-ચપ્પલ બહાર ઉતારી દેતા હતા જેમ-જેમ લોકો પર અપશ્ચત્ય સંસ્કૃતિના અસર તહ્યું એ એમના ઋષિ મુનિઓ અને વિદ્ધાન દ્બારા કરેલ સંસ્કારો અને માન્યતાઓને ભૂલતા જઈ રહ્યા છે. જેથી એમને ઘની મુશ્કેલીઓના સમનો કરવું પડે છે. 

 
ધ્યાન રાખો આ સ્થાનો પર બૂટ કે ચપ્પલ પહેરીને નહી જવા જોઈએ. 
 
* તિજોરી કે આપના ધન રાખવાના સ્થના પત બૂટ ઉતારીને જવા જોઈએ કારણકે ધનની દેવી લક્ષ્મીના સમાન ગણાય છે અને એની પાસે બૂટ પહેરીને જવાના અથ એનમનો અનાદર કરવું. જ્યાં લક્ષ્મીના અનાદર હશે એ  તે સ્થાનને ત્યાગ આપી દે છે. 

* પવિત્ર નદીને દેવી સ્વરૂપ ગણાય છે . એમાં બૂટ -ચપ્પલ કે ચમડાથી બનેલી વસ્તુઓ પહેરીને જવાથી પાપ લાગે છે. 


 
* રસોડામાં નંગા પગે પ્રવેશ કરો. યાદ રાખો કે રસોડું વ્યવસ્થિત શુદ્ધ અને સાફ સુથરો હોવો જોઈએ. એવા રસોડામાં દેવી-દેવતા એમનો સ્થાઈ વાસ બનાવે છે જેથી ઘરમાં ક્યારે પણ ધન અને સુખ સમૃદ્ધિની કમી નહી રહેતી.
 
* ભંડાર ઘરમાં દેવી અન્નપૂર્ણાના વાસ ગણાય છે. એની સંભાળ પણ રસોડાની રીતે જ કરવી જોઈએ નહી તો ઘરમાં ક્યારે પણ અન્નની બરકત નહી થાય . 
 

* શમશાનમાં જ્યારે કોઈ અંતિમ વિદાય દેવી હોય તો ત્યાં પણ બૂટ પહેરીને નહી જવા જોઈએ. 













 
* હોસ્પીટલમાં કોઈ સંબંધીના હાલ પૂછવા જાઓ તો ત્યાં પણ પર બૂટ પહેરીને નહી જવા જોઈએ. 
 
* ઘરમાં દેવી દેવતાઓના સ્થાન હોય છે . ત્યાં દેવીય શક્તિઓ નિવાસ કરે છે આથી જૂતા ચપ્પલ પહેરીને ઘરમાં ઘૂમવાથી એમનો અપમાન હોય છે.