શનિમહારાજને ખુશ કરવા હનુમાનજીના આ ટોટકા જરૂર કરો

shani
1. જો શનિ કોઈ સમસ્યા ઉભી કરે અને બધા પૂજા-પાઠ પછી પણ કોઈ સમાધાન નહી નિકળે તો શનિવારે હનુમાનજીને ચોલા ચઢાવો. તેની સાથે સિંદૂર અને ચમેલીનો તેલ ચઢાવીને ચાલીસા કે હનુમાનજીના બીજા મંત્રોના જાપ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો. 
2. ત્યારબાદ કાળા ચણા અને ગોળ સાથે નારિયેળ ચઢાવ્યા પછી શનિ બાધાથી બચવા માટે હનુમાનના 108 નામોના સ્મરણ કરો. નક્કી જ તમારી લાઈફમાં સારા ફેરફાર આવશે. 


આ પણ વાંચો :