હનુમાનને શા માટે કહેવાય છે બજરંગબલી

સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (18:00 IST)

Widgets Magazine
hanuman

દરેક કોઈને ખબર છે કે બાલ બ્રહ્મચારી બજરંગબલી કહેવાય છે. તેમની મૂર્તિને મહિલાઓને છૂવાની મનાઈ કરાય છે. 
 
પણ તેલંગાના લોકો હનુમાનજીને પરિણીત માને છે. અહીંના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સૂવર્ચલાનો મંદિર પણ છે. પણ કેટલાક પુરાણમાં લખ્યું છે કે હનુમાનજીના લગ્ન થયા હતા. 
 
તેના પાછળના આ કારણ છે 
 
હનુમાનજીનો લગ્ન સૂર્ય દેવથી જે વિદ્યા હનુમાનજી શીખવા ઈચ્છતા હતા. એ માત્ર પરિણીત લોકોને જ અપાતી હતી. પણ વિદ્યા શીખ્યા પછી સુર્વચના અંતર્ધ્યાન થઈ ગયા જેના કારણે હનુમાનજી બ્રહ્મચારી બન્યા રહ્યા. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

જો આપની કુંડળીમાં હશે આ દોષ તો આપના લગ્ન થશે મોડા...

અનેક લોકો હોય છે જે કેરિયરમાં સ્થાપિત થયા પછી પણ યોગ્ય વયમાં લગ્ન કરી શકતા નથી. આવી ...

news

Dharm - જો પૂજાનું નારિયેળ ખરાબ નિકળે તો ખુશ થઈ જઓ - જાણો શા માટે

Dharm - જો પૂજાનું નારિયેળ ખરાબ નિકળે તો ખુશ થઈ જઓ - જાણો શા માટે

news

સંકષ્ટ ચતુર્થી - આ ઉપાયથી ગણેશજી ઘર-પરિવારની બધી મુશ્કેલીઓ કરશે દૂર

શનિવારે તારીખ 03.02.18 ફાગણ કૃષ્ણ ચતુર્થીના ઉપલક્ષ્યમાં શનિવારીય સંકષ્ટી ચતુર્થી ઉજવાશે ...

news

ચન્દ્ર ગ્રહણ - તુલસીના પાનનો આ ઉપાય રાતો રાત બનાવશે માલામાલ

વર્ષ 2018નુ પ્રથમ ગ્રહણ 31 જાન્યુઆરીના રોજ આવી રહ્યુ છે. માઘ શુક્લ પૂર્ણિમાના રોજ પડનારુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine