Widgets Magazine

જાણો કોણ છે રાણી પદમાવતી- વાંચો સ્ટોરી

મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (16:29 IST)

Widgets Magazine

શુક્રવારે રાણી પદમાવતી પર એક ફિલ્મ બનાવી રહ્યા બૉલીવુડ નિર્દેશક સંજય લીલા ભંસાલીને કરણી સેનાના કાર્યકર્તાઓમાંથી એકે  થપ્પડ મારી દીધી. કરણી સેનાના લોકોનો આરોપ છે કે ભંસાલી તેમની ફિલ્મ રાની પદમાવતીના જીવનથી સંકળાયેલા તથ્યો સાથે રમત  કરી રહ્યા છે. રાની પદમાવતી જીવનને આજે પણ રાજ્સ્થાનમાં વાંચવામાં આવે  છે અને દેશ દુનિયાથી આવતા પર્યટકો ચિતૌડગઢના કિલ્લામાં  તે સ્થાન જોવાયા અને સમજાય છે જ્યાં  સુલ્તાન ખિલજીએ તેમને  જોયા હતા.

શું છે રાણી પદમાવતીની સ્ટોરી -  
12મી અને 13મી સદીમાં દિલ્લી પર સલ્તનતનું  રાજ હતુ. વિસ્તારવાદી નીતિથી સુલ્તાન તેમની શક્તિ વધારવા મેવાડ પર ઘણા આક્રમણ કર્યા. આ આક્ર્મણથી  એક આક્રમણ અલાઉદ્દીન ખિલજીએ સુંદર રાની પદમીનીને મેળવવા માટે કર્યુ હતુ. આ કહાનીએ અલાઉદ્દીનના ઈતિહાસકારોના ચોપડીઓમાં લખી હતી. જેથી તે રાજપૂત પ્રદેશ પર આક્રમણ સિદ્ધ કરી શકે. કેટલાક ઈતિહાસકારોએ આ કહાનીને ખોટી જણાવે છે. તેમનુ  કહેવું છે કે આ કહાની મુસ્લિમોએ રાજપૂતોને ઉપસાવવા  માટે લખી હતી. 
 
રાણી પદમાવતીના પિતાનું  નામ ગંધર્વસેન હતુ  અને માતાનું  નામ ચંપાવતી હતુ. સિંહલના રાજા ગંધર્વસેન થયા કરતા હતા. કહેવાય  છે કે રાણી પદમાવતી બાળપણ થી જ ખૂબ સુંદર હતી. અને દીકરી મોટી થતા તેમના પિતાએ રિવાજ મુજબ  સ્વયંવર આયોજિત કર્યુ. આ સ્વયંવરમાં તેમને બધા હિન્દુ રાજાઓ અને રાજપૂતોને બોલાવ્યા. 
 
રાજા રાવલ રતન સિંહ પણ પહેલાથી જ તેમની એક પત્ની હોવા છતાંય સ્વયંવરમાં ગયા હતા. રાજા રાવલ સિંહએ સ્વયંવર જીત્યા અને પદમીની સાથે  લગ્ન કર્યા. લગ્ન પછી પદમીની સાથે  ચિતૌડ પરત ગયા. 
 
તે સમયે ચિતૌડ પર રાજપૂર રાજા રાવલ રતન સિંહનું રાજ હતુ . એક સરસ શાસક અને પતિ હોવા ઉપરાંત  રતન સિંહ કલાના સંરક્ષક પણ હતા. તેમન દરબારમાં ઘણા પ્રભાવશાળી લોકો હતા. જેનામાંથી રાવલ ચેતન સંગીતકાર પણ હતા. રાઘવ ચેતન એક જાદૂગર પણ છે. આ વિશે લોકોને ખબર નહોતી. તે તેમની પ્રતિભાનો ઉપયોગ દુશ્મનને મારવા માટે કરતો હતો. કહેવાય છે કે એક દિવસ રાઘવ ચેતનને ખરાબ આત્માઓને બોલાવવાનું  કામ ચાલી રહ્યું હતું અને તે રંગે હાથ પકડાઈ ગયો. 
 
આ વાતની ખબર પડતા જ રાવલ રતન સિંહએ તે તેમના રાજ્યથી કાઢી દીધું. રતન સિંહની આ સજાના કારણે રાઘવ ચેતન તેમનો દુશ્મન બની ગયું. તેમનો આ અપમાનના બદલો લેવા માટે રાઘવ ચેતન દિલ્લી હાલી ગયું. ત્યાં રાઘવ ચેતન એક જંગલમાં રોકાયા જ્યાં સુલ્તાન શિકાર માટે જતા હતા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

શાસ્ત્રીય રીતે કરો શુક્રવારે આ ઉપાય, ક્યારેય નહી રહે ધન અને સુખનો અભાવ

સનાતન માન્યતાનુ માનીએ તો શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે કરવામાં ...

news

ગુજરાતી પંચાગ - આજનુ પંચાગ

ગુજરાતી પંચાગ જાણો આજની તિથિ ચોઘડિયા અને મુહુર્ત વિશે ગુજરાતીમાં

news

બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં કોણ છે સર્વશ્રેષ્ઠ?

ભારતમાં સદીઓથી વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયને માનતા વચ્ચે શ્રેષ્ઠતાનો ઝગડો થઈ રહ્યું છે. આમ તો ...

news

શ્રીકૃષ્ણએ કર્યુ હતુ પ્રથમ સરસ્વતી પૂજન, વાંચો કથા

વસંત પંચમીનો દિવસ વિદ્યાની અભિલાષા રાખતા માણસ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સૌથી પહેલા માતા ...