શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (14:26 IST)

કોણુ શ્રાદ્ધ ક્યા દિવસે કરવુ જોઈએ ? જાણો એક ક્લિક પર

મોટાભાગના લોકોના મનમાં સવાલ આવે છે કે કોણુ શ્રાદ્ધ ક્યારે કરવુ. અનેકવાર આપણને યાદ પણ નથી રહેતુ. તિથિયો પર શ્રાદ્ધ તો તેમનુ જ કરી શકાય છે જેમની મૃત્યુ તિથિ યાદ હોય.  તિથિયો મોટાભાગે લોકોને યાદ રહેતે એનથી. તો ચાલો જોઈએ કોણુ શ્રાદ્ધ ક્યારે કરવુ જોઈએ
\