શિવકૃપા મેળવવવા જળ જરૂર ચઢાવું ...

ગુરુવાર, 27 જુલાઈ 2017 (04:42 IST)

Widgets Magazine

પુરાણોમાં પાણીનું મહત્વ અને તેના સંરક્ષણ વિશે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. શિવ પર જળ ચઢાવવાનું મહત્વ પણ સમુદ્ર મંથનની ગાથા સાથે જોડાયેલ છે. અગ્નિ સમાન વિષ પીધા બાદ શિવજીનો કંઠ એકદમ નીલો પડી ગયો હતો. વિષની ઉષ્ણતાને શાંત કરીને શિવને શીતળતા પ્રદાન કરવા માટે બધા જ દેવી-દેવતાઓએ તેમને જળ અર્પણ કર્યું. એટલા માટે શિવ પૂજામાં જળનું ખાસ મહત્વ છે. 


શિવ પુરાણમાં તો એટલે સુધી કહેવામાં આવે છે કે શિવજી સ્વયં જ જળ છે- 

संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌।
भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥

એટલે કે જે જળ સૃષ્ટિ પરના બધા જ પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે તે જળ સ્વયં તે પરમાત્મા શિવનું રૂપ છે. એટલા માટે જળનું મહત્વ સમજીને તેની પૂજા કરવી જોઈએ નહિ કે તેનો વ્યય.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

શ્રાવણ માસમાં અજમાવો, માત્ર 3 સૌથી સરળ ઉપાય

શ્રાવણ માસમાં તમારી વસ્તતાના કારણે પૂજા નહી કરી શકી રહ્યા હોય તો પરેશાન ન થવું. જ્યારે પણ ...

news

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો ...

news

શ્રાવણ- ભગવાન શિવનો આ મહીનો , ભૂલીને પણ આ કામ નહી કરવું જોઈએ...

શ્રાવણમાં ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવવી જોઈએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine