અપાર ધન સમૃદ્ધિ માટે શ્રાવણના દર સોમવારે આ સામગ્રી ચઢાવો.

Last Updated: બુધવાર, 1 ઑગસ્ટ 2018 (11:02 IST)
શ્રાવણ માસના 4 સોમવાર આ 4 ખાસ વસ્તુઓ શિવલિંગ પર 
ભારતમાં શિવ સંબંધી ઘણા પર્વ અને ઉત્સવ ઉજવાય છે. એમાં પણ એમનું ખાસ મહત્વ છે. સંપૂર્ણ  મહીનામાં ચાર સોમવાર , એક પ્રદોષ અને એક શિવરાત્રિ , આ યોગ એકસાથે શ્રાવણ મહીનામાં મળે છે. આથી શ્રાવણનું મહીનો વધારે ફળ આપનાર છે. 
somvar ni katha -Video 
શિવ પૂજાની આ સરળ વિધિ અને શિવને જળ અર્પણ કરતી વખતે બોલનારાં કેટલાક વિશેષ મંત્ર – .મંત્ર ॐ नम: शिवाय વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મુક્ય કરી દેશે.આ પણ વાંચો :