આ જન્માષ્ટમી ઘર જ બનાવી ખાઓ આ મથુરાના પેંડા

રવિવાર, 13 ઑગસ્ટ 2017 (10:57 IST)

Widgets Magazine

વેબદુનિયા ગુજરાતી આજે તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો તમે પણ આ જન્માષ્ટમી શ્રીકૃષ્ણના જન્મોતસવ પર ભગવાનની મનપસંદ વસ્તુ તમારા ઘરે જ બનાવો અને તેની મનપસંદ વસ્તુ છે મથુરાના પેંડા. અવો જાણીએ કેવી રીતે બનાવીએ. 
peda
સામગ્રી
માવા- 200 ગ્રામ 
ખાંડ 3 ચમચી 
ઈલાયચી પાઉડર- 1 ચમચી
ઘી- 1 ચમચી 
દૂધ- 3 ચમચી 
પાઉડર શુગર-1/4 કપ 
 
બનાવાની રીત
 
સૌથી પહેલા એક ગર્મ પેનમાં માવા નાખી ત્યારબાદ હવે ઘી અને ખાંડ નાખી સતત હલાવત અરહો. આ મિશ્રણને સારી રીતે હલાવતા રહો જ્યારે સુધી ખાંડ ઓગળી ન જાય. પછી દૂધ નાખી સતત  હલાવો, જેથી મિક્સ નીચે ચોંટી ન જાઉઅ. માવાને આટલું શેકવું કે એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. સાથે જ પેનના કિનાર મૂકવા લાગે. જ્યારે આ મિશ્રણ પેનમાં વચ્ચે એકત્ર થવા લાગે તો તેમાં ઈલાયચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર મિક્સચરને ગૈસથી ઉતારી લો. પ્લેટમાં નાખો. ત્યારબાદ તેને ઠંડં થવા દો. હળવું ગર્મ થતા આ મિક્સચરના પેંડાનું શેપ આપો. આ રીતે પેંડા ને પાઉડર શુગરથી કોટ કરી પિરસો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મથુરાના પેંડા જન્માષ્ટમી શ્રીકૃષ્ણ ગુજરાતી ડિશ ટોપ 10 ગુજરાતી ડિશ ગુજરાતી રેસીપી રસોઈ Peda Sweets Rasoi Cooking Penda Top 10 Gujarati Dishes Most Popular Food In Gujarat

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી મીઠાઈ - મિલ્ક કેક

મિઠાઈની વાત કરવામાં આવે તો લોકો સૌથી વધુ મિલ્ક કેક ખાવો જ પસંદ કરે છે. આ મીઠાઈને તમે ઘર ...

news

શ્રાવણમાં તૈયાર છે વ્રતની થાળીમાં ....

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, ...

news

વ્રત માટે ફળાહારી બટાકાવડા

વ્રતમાં ખાવો ફળાહારી બટાકાવડા જો વ્રતમાં મુંબઈના મશહૂર બટાટા વડા ખાવા મળી જાય તો શું ...

news

બાળકોની મનપસંદ ડિશ વેજ લૉલીપૉપ

વેજ લૉલીપૉપ બાળકોની મનપસંદ ડિશ છે. તેને બનાવવા માટે ઘણા શાકનો ઉપયોગ કરાય છે. તેથી આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine