શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (16:54 IST)

દરરોજ કરો આ ઉપાય, 21 દિવસમાં ઘરની દરેક વસ્તુ પર જોવાશે પાજિટિવ અસર

જો ઘરમાં હમેશા કલેશ બન્યું રહેતું હોય કે પૈસાથી સંકળાયેલા કામમાં રૂકાવટ આવી રહી હોય એવું લાગી રહ્યું હોય કે ઘરમાં દેવતાઓનો વાસ નથી, તો નક્કી જ આ જાણવું જોઈએ કે ઘરમાં નેગેટિવ એનર્જી છે.  તેથી આ સાધારણ ઉપાયથી ઘરથી નેગેટિવ ઉર્જાનો અસર દૂર થશે અને દરેક કામમાં પાજિટિવ અસર જોવાશે. 
1. એકવીસ દિવસ આ ઉપાયને કરવું છે. ઉપાય માટે ગાયનું થોડું કાચું દૂધ લઈને તેમાં નવ ટીંપા શુદ્ધ મધની મિક્સ કરો અને એક સાફ વાસણમાં નાખી નહાવું. 
 
2. સાફ કપફા પહેરીને એક સાફ વાસણમાં થોડું ગાયનો દૂધ અને મધ લઈને મકાનની ધાબાથી નીચે સુધી દરેક રૂમમાં દૂધના છાંટા મારવું. 
 
3. મુખ્ય દ્વાર સુધી આવો અને દ્વારની બહાર શેષ દૂધએ ધારથી ત્યાં જ નાખવું. આ પ્રક્રિયાને કરતા તમારા ઈષ્ટદેવના સ્મરણ જરૂર કરતા રહો. 
 
4.એકવીસ દિવસ સુધી આવું કરતા ઘરની દરેક મુશ્કેલીઓ મુક્ત થઈ જાય છે. ઘરને પવિત્ર અને શુદ્ધ રાખવાનો આ પૌરાણિક ઉપાય છે.