ઘરની બહાર લીંબુ-મરચાં લગાવવાના છે અનેક ફાયદા

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (06:55 IST)

Widgets Magazine
home totke

અનેક લોકો પોતાના ઘર કે દુકાનની બહાર લીંબૂ-મરચાં લટકાવી રાખે છે. કેટલાક લોકોનું માનવુ છેકે તેનાથી ખરાબ શક્તિઓ ઘરમાંથી દૂર રહે છે અને સભ્યોને કોઈ પરેશાની થતી નથી પણ આ બધી ફક્ત વાતો છે. હકીકતમાં લીંબૂ-મરચા લટકાવવાથી હવા શુદ્ધ થાય છે. જેનાથી બીમારીઓ દૂર રહે છે. આ ઉપરાંત બીજા પણ અનેક ફાયદા હોય છે જેના વિશે જાણવુ ખૂબ જરૂરી છે. 
 
શુદ્ધ વાતાવરણ - લીંબૂનુ ઝાડથી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. પણ શહેરોનના દરેક ઘરમાં લીંબુનુ ઝાડ હોવુ શક્ય હોતુ નથી તેથી આવી પરિસ્થિતિમાં લોકો લીંબૂ-મરચાં લટકાવી લે છે.  જેનાથી ઘરમાં આવનારી હવા શુદ્ધ થઈ જાય અને સભ્યો પર સકારાત્મક ઉર્જા પડે. 
 
બીમારીઓ દૂર - ઘરની બહાર લીંબૂ-મરચાં લટકાવવા માટે લીબૂમાં સોઈથી કાણું પાડવુ પડે છે. જેનાથી ભીની સુગંધ હવામાં ફેલાય જાય છે. આ ખુશ્બુથી કીડી-મકોડા જીવ જંતુ પણ દૂર રહે છે અને તાજી હવા મળવાથી કોઈ બીમારી થતી નથી પણ તેને દર અઠવાડિયે બદલવુ જોઈએ. કારણ કે લીંબૂ વાસી થવાથી તેમાથી દુર્ગંધ આવવા માંડે છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ: 08 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી 2018

મેષ (Aries): તમને તંદુરૂસ્તીનો ધ્યાન રાખવું પડશે. બુધના શનિ સાથે હોવાથી તમારા શરીરમાં આળસ ...

news

દૈનિક રાશિફળ - જાણો આજે કંઈ રાશિને થવાનો છે લાભ(07-1-2018)

મેષ(અ.લ.ઈ.) :- અંગત સંબંધોમાં સાવધાની રાખવી રાજકીય રીતે લાભ રહે. તમારામાં રહેલી પ્રતિભાનો ...

news

પાર્ટનરને ખુદ કરતા પણ વધુ પ્રેમ કરે છે આ 5 રાશિના લોકો

લગ્ન પહેલા દરેકને એક જ તમન્ના હોય છે કે તેમનો પાર્ટનર તેમને હંમેશા ખુશ રાખે અને ઘણો પ્રેમ ...

news

જાણો નામમાં અક્ષર બે વાર આવે છે તો તેનો મતલબ શું છે

બાળકના જન્મ લીધા પછી તેનુ નામ મુકવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બાળકનુ નામ જન્મ કુંડળીના ...

Widgets Magazine