બજેટ 2018 - સેલરી ક્લાસને મળી શકે છે આ ભેટ

શનિવાર, 27 જાન્યુઆરી 2018 (17:00 IST)

Widgets Magazine
budget

જો તમે નોકરી કરો છો તો સરકાર બજેટમાં તમને શાનદાર ભેટ આપી શકે છે. દેશના સૌથી મોટા ટેક્સ રિફોર્મ જીએસટી પછી આગલુ રિફોર્મ દર મહિને વેતન મેળવનારા માટે હોઈ શકે છે.  ઈટી નાઉ ના મુજબ સરકાર સેલરી સ્ટક્ચરમાં ખૂબ મોટો ફેરફાર કરવાની છે.  તેમા સેલરી ક્લાસ માટે ટેક્સ ફ્રી ખર્ચના રૂપમાં સ્ટેંડર્ડ ડિડક્શન કરી શકાય છે.  સૂત્રો મુજબ પીએમઓ અને ફાઈનેસ મિનિસ્ટ્રી તેના પર હાલ અંતિમ નિર્ણય લેવાની છે. 
 
જો આ વર્ષે બજેટમાં ફાઈનેંસ મિનિસ્ટ્રી પોતાના ભાષણમાં સેલરી ક્લાસ માટે આ વ્યવસ્થાનુ એલાન નહી કરે તો ઓછામાં ઓછા આ વિશે કેટલાક સંકેત જરૂર આપી શકે છે.  એક વરિષ્ઠ સરકારી અધિકારીનુ કહેવુ છે.. 'આજે પોલિસીમેકરના રૂપમાં ફાઈનેસ મિનિસ્ટર એ સમજે છે કે જે બિઝને નથી કરતા સેલરી ક્લાસના છે તેમને પર્સનલ ઈનકમ ટેક્સથે રાહત જોઈએ. સેલરી ક્લાસને સ્ટેંડર્ડ ડિડક્શનની સાથે તેમને બિઝનેસ ક્લાસના બરાબર લાવવાની કોશિશ કરવામાં આવશે. 
 
ઉદાહરણના રૂપમાં બિઝનેસમેનને ઓફિસ રેટ, ડ્રાઈવરની સેલરી, ઓફિશિયલ એંટરટેનમેંટ, ટ્રેવલ જેવા ટેક્સ ફ્રી ખર્ચનો ફાયદો મળે છે. મતલબ આ વસ્તુઓ પર ખર્ચ કરવામાં આવેલ રકમ પર બિઝનેસમેનને કોઈ ટેક્સ નથી ચુકવવો પડતો. બીજી બાજુ સેલરી ક્લાસને એલટીએ કે એચઆરએ ક્લેમ કરવામાં પણ મગજ લગાવવુ પડે છે.  એચઆરએ ની જે લિમિટ નક્કી છે તે જૂની થઈ ચુકી છે. સાથે જ સેલરી ક્લાસ માટે મેડિકલ પણ 15000 રૂપિયા વાર્ષિક છે. જે આજના લાઈફસ્ટાઈલના હિસાબથી ખૂબ ઓછુ છે. આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

Budget 2018: જાણો શુ હોય છે કોર્પોરેટ ટેક્સ (corporate tax)

એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય મંત્રી અરુણ જેટલી સામાન્ય બજેટ રજુ કરશે. બજેટની વાત દરમિયાન ...

news

બજેટ ડિક્સનરી - જાણો શુ છે જીડીપી(GDP)નો અર્થ

જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો મતલબ હોય છે સફળ ઘરેલુ ઉત્પાદ. આ એક આપવામાં આવેલ સમય ...

news

jio republic day offer: માત્ર 98માં મળી રહ્યું છે 2 GB ડેટા, કૉલિંગની સુવિધા પણ મફત

રિલાંયંસ જિયો રિપલ્બ્લિક ડે ઑફર (reliance jio republic day offer)માં યૂજર્સ ગ્રાહકને ઘણા ...

news

શેર બજાર - સેસેક્સ પહેલીવાર 36000 પાર, નિફ્ટી પણ 11000ને પાર

મંગળવારે શેર બજારમાં ફરીથી ઐતિહાસિક ઉછાળ જોવા મળ્યો. નિફ્ટી પહેલીવાર 11 હજારના પાર પહોંચી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine