સૂતાં સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે તમારા પર ભારે

ગુરુવાર, 7 જૂન 2018 (19:00 IST)

Widgets Magazine

સૂતા સમયે અમે આ વાતનો થોડો પણ અનુભવ નહી હોય છે કે અમે કઈ ભૂલ કરી રહ્યા છે જેનાથી અમારો સ્વાસ્થયમાં પણ પ્રભાવ પડી શકે છે. અમારી નાની-નાની  ભૂલ અમારા માટે ભારે પડી શકે છે, પણ અમે આ વાતથી અજાણ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવાના ઘણા નિયમ જણાવ્યા છે. જેનો પાલન ન કરવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. 
1. જ્યારે અમે સૂઈએ તો એક વાત ધ્યાન રાખો કે બેડ નીચે કોઈ ઈલેક્ટ્રિક ઉપકરન, પંખો વગેરે ન રાખવું. આવું કરવાથી તમને પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને તેનાથી બચવા ઈચ્છ છો તો સૂતા સમયે આ વસ્તુઓ દૂર રાખવી. 
 
2. ઘડીયાલ માથા નીચે, બેડના પાછળ કે પછી સામે રાખવાથી તમે હમેશા તનાવમાં રહેશો, જેના કારણે તમે કોઈ પણ કામ યોગ્ય રીતે નહી કરી શકશો  અને તમને શારીરિક અન માનસિક રૂપથી અસ્વસ્થ રહેશો. જો તમે ઘડીયાલ રૂમમાં લગાવું છે તો બેડના જમણા કે ડાબાં બાજુ લગાવો.  આ શુભ ગણાય છે. 
 
3.વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે તમારા બેડરૂમમાં ક્યારે પણ મંદિર કે પછી કોઈ પૂર્વજોના ફોટા અ લગાવવું. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

વાસ્તુ : ગૃહપ્રવેશમાં કળશનું મહત્વ અને વાસ્તુ પૂજા કેવી હોવી જોઈએ

ધર્મ, આસ્થામાં માનતો સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાયન્સ સાથે સીધો જોડાયેલો તબીબ કક્ષાનો ...

news

વાસ્તુ મુજબ ક્યારે, કેવા અને ક્યા લગાવશો આ વિશેષ છોડ

આપણા ઘરમાં ઝાડ-છોડ ઘરને આકર્ષક બનાવવા ઉપરાંત સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. અનેક એવા ...

news

શુ તમારા જીવનમાં શાંતિ નથી ? તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

જીવનમાં શાંતિ નથી તો કશુ જ નથી. ક્યારેક ક્યારેક પૈસા અને પ્રતિષ્ઠા હોવા છતા પણ મન અશાંત ...

news

પ્રવેશ દ્વાર પર આ 7 વસ્તુ, અપાવશે અપાર ધન સંપત્તિ

ઘર કે ઓફિસના પ્રવેશ દ્વાર પર પાણીથી ભરેલુ કાંચનુ વાસણ મુકો, જેમા સુગંધવાળા તાજા ફૂલ હોય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine