સ્ત્રીઓ રસોડામાં રાખે આ વાતોનું ધ્યાન, નહી તો પતિના ભાગ્ય પર પડશે ખરાબ અસર

ગુરુવાર, 5 જુલાઈ 2018 (13:36 IST)

Widgets Magazine
vastu tips

વાસ્તુ મુજબ પતિ પત્ની બંનેનુ ભાગ્ય એકબીજા સાથે જોડાયેલુ હોય છે. આવામાં એકબીજા દ્વારા કરવામાં આવેલ સારા-ખરાબ કાર્યનો પ્રભાવ એક બીજાના જીવન પર પણ પડે છે.  વાસ્તુશાસ્ત્રમાં પત્ની માટે કંઈક ખાસ નિયમ બતાવ્યા છે. જેનુ ધ્યાન ન રાખતા પતિના ભાગ્ય પર ખરાબ અસર પડે છે.  સાથે જ જો પત્ની કિચનમાં રસોઈ બનાવતા આ ભૂલો કરે છે તો પતિના ભાગ્ય પર તેની ખરાબ અસર પડે છે. 
 
તેથી કિચનમાં આ વાતોનુ રાખો ધ્યાન 
 
- કિચનમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ખૂણા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવામાં આવે તો ઘરની સુખ શાંતિ માટે યોગ્ય નથી.  જેને કારણે ઘરમાં લડાઈ-ઝગડા થવાની શક્યતા બને છે. 
- પશ્ચિમ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી સામાન્ય ફળદાયક છે. આ દિશા રસોઈ બનાવવા માટે શુભ નથી મનાતી. 
- ઉત્તર દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી નુકશાનના યોગ બને છે. 
- ઘરમં સુખ શાંતિ કાયમ રાખવા માટે પૂર્વ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી જોઈએ. આ દિશા સૌથી સારી માનવામાં આવે છે.  ઘરમાં કિચન કોઈપણ દિશામાં હોય, રસોઈ બનાવનારનુ મોઢુ પૂર્વ દિશા તરફ રહેશે તો તે ખૂબ શુભ રહે છે. 
- વાસ્તુ અને જ્યોતિષ મુજબ નાહ્યા વગર રસોઈ ન બનાવવી જોઈએ અને ન તો ખાવુ જોઈએ. આવુ કરવાથી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. સાથે જ આ વાતનુ ધ્યાન ન રાખવાથી ઘરમાં દોષ વધે છે અને પતિ-પત્નીને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. 
- રસોડામાં એક બારી જો પૂર્વ દિશા તરફ હોય તો તે ખૂબ સારુ કહેવાય છે. 
- રોજ સવાર સાંજ જમતા પહેલા પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ.  આ શુભ કામ અનેક પરેશાનીઓથી બચાવી શકે છે. 
- વાસ્તુ મુજબ રસોડાની સામે બાથરૂમ ન હોવુ જોઈએ. જો આવુ છે તો બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો અને તેના પર એક પડદો પણ જરૂર લગાવો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

Accidentનો ભય સતાવે તો કરો આ ઉપાય

હોની-અનહોની તો ઈશ્વરના હાથમાં છે. તેના પર આપણો વશ તો નથી પણ અનહોનીને કોઈ ઉપાય કરીને ટાળી ...

news

વાસ્તુ ટિપ્સ - ઘરમાં ખુશી કાયમ રહે એ માટે અપનાવો આ ઉપાય

ખુશીઓથી ભરપૂર અને તનાવયુક્ત જીવન દરેકનુ સપનુ હોય છે. પણ કેટલાક લોકો અનેક ઉપય કરવા છતા ...

news

Vastu Tips - તોડફોડ વગર વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાય

ઘણીવાર આપણે નવુ ઘર ખરીદીને બધુ સેટ કરી લઈએ છીએ પણ જ્યારે કોઈ નુકશાન થવા માંડે કે સમસ્યા ...

news

મની પ્લાંટ છોડો અને આ છોડને ઘરે લાવો... જલ્દી બનશો ધનવાન

દરેકની ઈચ્છા હોય છે કે તેની પાસે અપાર ધન-દોલત રહે. આ માટે તે ખૂબ મહેનત પણ કરે છે. પણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine