ગુજરાતી જોકસ-સ્ત્રીઓની નજર

સોમવાર, 2 જુલાઈ 2018 (16:00 IST)

Widgets Magazine

એક મહિલાનું  એકસીડેંટ થયુ... હોસ્પિટલમાં તપાસ માટે આવેલી 
 
પોલીસે પુછ્યુ - શુ તમે કારનો નંબર જોયો ?
 
સ્ત્રી - ના મને બિલકુલ યાદ નથી.. 
 
પોલીસ - કોશિશ કરો.. કંઈક યાદ આવી જાય.. તેણે જાણી જોઈને ટક્કર મારી હતી.. 
 
સ્ત્રી - મને બસ એ જ યાદ છે કે કારમાં બેસીલી સ્ત્રીએ ગ્રીન રંગની વર્કવાળી સાડી પહેરી હતી... ગળામાં ડાયમંડનો સેટ અને કાનમાં ઝુમકા હતા.. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતીમાં જોકસ ગુજરાતી જોકસ બાળકોના જોકસ પતિ-પત્નીના જોકસ સંતા-બંતાના જોક્સ Chutkule Child Jokes Funny Jokes Santa Banta હાસ્ય જોકસ Gujarati Jokes Husband Wife Na Jokes

Loading comments ...

જોક્સ

news

ગુજરાતીજોકસ- મોટી કોણ Joke of The day

બે છોકરીઓ બસમાં સીટ માટે ઝગડતી હતી

news

ગુજરાતી જોક્સ - વાસણ ધોયા પછી

એક મિત્ર બીજાને પ્રેમથી પૂછ્યું

news

Gujarati jokes

ગોંડલ શહેર ના અનેક વિસ્તારો માં વરસાદી ઝાપટા..

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine