વાસ્તુ ટિપ્સ - આ રીતે લગાવશો અરીસો તો આર્થિક તંગી થશે દૂર

mirror and vastu
Last Modified શનિવાર, 29 ડિસેમ્બર 2018 (16:33 IST)
વાસ્તુ હિસાબ્નથી લોકો અનેક ઉપાય કરીને ઘરમાં ખુશીઓ લાવે છે. આ ઉપાયો કર્રીને લોકો ઘરમાં આવતી પરેશાનીઓ દૂર કરે છે. એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં અરીસોનુ પણ એક જુદુ જ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલીક એવી ટિપ્સ આપી છે જેનો પ્રયોગથી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ એ ઉપાય..

1. વાસ્તુશાસ્ર મુજબ અરીસાને ઉન્નતિ અને લાભ માટે ઘરના ઉત્તર અને પૂર્વી દિવાલ પર લગાવવો જોઈએ. તેનાથી આર્થિક નુકશાન નથી થતુ અને ધનમાં વૃદ્ધિ થાય છે.
2. વાસ્તુ મુજબ એવુ કહેવાય છે કે અરીસો જેટલો મોટો અને હલકો હોય છે તેટલો જ લાભકારી હોય છે.
3. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે ઘરના દરવાજા સામે ગોલ અરીસો લગાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી ઘરની આર્થિક તંગી પણ દોરો થાય છે.
4. બેડરૂમમાં દરવાજા સામે અરીસો લગાવવો લાભકારી હોય છે તો બીજી બાજુ મુખ્ય દ્વાર સામે દર્પણ લગાવવાની ભૂલ ન કરો તેનાથી હાનિ થાય છે.


આ પણ વાંચો :