રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 17 જુલાઈ 2018 (00:23 IST)

vastu tips - ઘરમાં લક્ષ્મીના સ્થાઈ વાસ માટે કરો આ કામ

શાસ્ત્રો મુજબ સાવરણીને ધનની દેવી મહાલક્ષ્મીન પ્રતીક ગણાય છે. સાવરણીને ઉચિત અને સાફ સુથરી જગ્યા પર રાખવા માટે કહ્યું છે. નિયમિત રૂપથીએ સાવરે અને સાંજે ઘરમાં કાર્યસ્થળની સાવરણીથી સફાઈ કરવાથી સ્વચ્છતા સાથે ધનની પ્રાપ્તિ થાય છે.