લગ્ન માટે છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.

ગુરુવાર, 19 એપ્રિલ 2018 (16:45 IST)

Widgets Magazine

કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે માતા-પિતા છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું. 
tarun's idi na love story
1. સંબંધમાં ન હોય 
કોઈ પણ  એવી ન કરવા જે તમારા સંબંધમાં હોય , આગળ ચાલીને એવા સંબંધોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. ગોત્ર મળવાથી પણ મુશ્કેલીઓ આવે છે. 
 
2. છોકરીનો હોઈ તોફાની મિત્ર 
આજના સમયમાં આ કહેવું ખોટું હશે કે છોકરીના ફ્રેંડ કે બ્વાયફ્રેંડ ન હોય , પણ બ્વાયફ્રેંડ જો તોફાની કે ગુંડૉ હોય તો લગ્ન પછી પણ પરેશાન કરી શકે છે. એવા લગ્નથી પહેલા આ પણ જાણી લેવું સરસ હશે કે તેનો કોઈ તોફાની  ફ્રેંડ કે બ્વાયફ્રેંડ  તો નહી છે. 
 
3. ગાળો બોલતી હોય 
એવી છોકરીઓથી પણ બચવું જે વાત-વાતમાં ગાળો કરતી હોય . તેનાથી ઘરનો વાતાવરણ ખરાબ થઈ શકે છે અને તેમની શકયતા વધારે છે કે ગાળૉના કારણ ઘરમાં કલેશ વધી જાય. 
 
4. મોડે સુધી સૂતી 
મોડે સુધી સૂતી છોકરીઓ ઓછી જવાબદાર હોય છે. એવી છોકરીઓ પર તમે ઘરની પૂરી જવાબદારી નહી  સોંપી શકતા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

લગ્ન વિશેષાંક

news

પરિણીત મહિલાએ આ 6 વાત બધા આગળ નહી કરવી જોઈએ.

નવા રિવાજો અને જવાબદારીઓને લીધે, છોકરીઓ સારી કામગીરી બજાવી ન શકે છે. જેનાથી કુટુંબનું ...

news

Jyotish - આ રાશિના યુવક સાથે લગ્ન કરશો તો તમને જીવનમાં સર્વ સુખ મળશે

યુવતીઓ મોટાભાગે ઈચ્છતી હોય છે કે તેમના લગ્ન એક એવી વ્યક્તિ સાથે થાય જે જીવનભરની ઢગલો ...

news

માત્ર ઈંડિયનસ કપલ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં ...

news

Kundli for Marriage - લગ્ન પહેલા કુંડળી કેમ જોવામાં આવે છે જાણો 4 કારણ

હિંદુ ધર્મમાં કુંડળીનો મુખ્ય રોલ હોય છે. મોટાભાગે લગ્ન કરતા પહેલા લોકો કુંડળી મિલાન કરે ...

Widgets Magazine