શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (18:06 IST)

વર્લ્ડ કપ 2015- વર્લ્ડ કપ પહેલા ટીમ ઈંડિયાની ખુલી પોલ

વર્લ્ડ કપ જીતવાની આશામાં ટીમ ઈંડિયાના યે સુરમા બ્રિસબેન વનડેમાં આવું જાણો તેને પહેલીવાર બલ્લા હાથે લીધો હોય . ઓસ્ટ્રેલિયાથી મળેલી હાર પછી ઈંગ્લેંડના સામે પણ ટીમ ઈંડિયાના બલ્લેબાજોને શર્મનાક પ્રદર્શન રહ્યું છે. 

આ છે ટીમ ઈંડિયાની સલામી બલ્લેબાજ આજિક્ય રહાણે તેણે મેદાનમાં કેટલાક ખેલાડીઓની અપેક્ષા થોડા રન બનાવ્યા આથી તેને આઉટ થતાં તેના ચેહરા પર કોઈ ગમ નહી હતું. 
 
ત્રીજા નંબરે આવ્યા અંબાતી રાયડ્ર સ્ટીવન ફિનની ગેંદ આગળ આ બલ્લેબાજની નહી ટકી શ્ક્યા. 
 
ચોથા નંબરે ટીમ ઈંડિયાના ઉપક્પ્તાન વિરાટ કોહલી. ટેસ્ટ સીરીજમાં ટીન ઈંડિયાના હીરો રહ્યા કોહલીનો પ્રદર્શન નિરાશાદાયક બનેલું છે. પાછલા વનડેની રીતે આ મેચમાં પણ તે આવ્યા અને તરત જ પાછા ચાલ્યા ગયા. 
 
આ છે કેપ્ટન કૂલ માહીના ચાહલ ખેલાડી સુરેશ રૈના પાછલા વનડેના સારા પ્રદર્શન અપ્છી બ્રિસબેનમાં એમ અનું બલ્લો નથી ચાલ્યું. 
 
સુરેશ રૈના(1)ને વિકેટ પાછળ જોસ બટલરના સ્ટંપ કર્યું. 
 
જ્યારે શીર્ષ ક્ર્મના બલ્લેબાજનો પ્રદર્શન જ નિરાશાજનક હોય તો ગેંદબાજોથી સારી બેટિંગની અપેક્ષા કેવી રીતે કરાય. અક્ષર પટેલ વગર કોઈ ખાતા ખોલી સ્ટીવન્ન ફિન ની ગેંદ પર બોલ્ડ થયાં. 
 
અક્ષર પટેલ પછી નવમા નંબરે આવેલા ભુવનેશ્વર કુમારે દહાઈંના આંકડા સુધી નહી પહોંચી શક્યા. જેમ્સ એંડરસને કુમારને બોલ્ડ કર્યું.
 
વર્લ્ડ કપમાં ચૂંટેલા સ્ટુઅર્ડ બિન્નીના ચયનને લઈને આંગળી ઉપાડી હતી. પણ બ્રિસબેન વનડેમાં બિન્નીએ સૌથી વધારે 44 રન બનાવ્યા. 
 
સ્ટૂઅર્ટ બિન્ની સાથે ધોનીની 50 રનની ભાગેદારી કરી. ઈંગ્લિશ ગેંદબાજોએ આગળ ધોની વધારે મોઢે સુધી મેદાન પર નહી ટકી શક્યા. 
 
ટીમ ઈંડિયાની વર્લ્ડ કપ બ્રિગેડને ચોંકાવતા કામ ઈંગ્લિશ ટીમના યુવા ગેંદબાજ સ્ટીવન ફિન્ને કર્યું. ફિંનની ગેંદબાજીના આગળ ભારતીય બલ્લેબાજની એક ન ચાલી. 
 
આજિંક્ય રહાણે ,વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ગેંદબાજોની આઉટ કરવા સિવાય સ્ટીવન ફિને 5 વિકેટ લીધા.