ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Updated : ગુરુવાર, 13 જૂન 2019 (15:24 IST)

International Yoga Day 2019- સારું પાચન તંત્ર અને બ્લ્ડ સર્કુલેશન માટે કરવું વજ્રાસન, જુઓ PM મોદીનો આ એનિમેટેડ વીડિયો

PM નરેન્દ્ર મોદીના યોગાસનની સીરીજમાં આજે વજ્રસન કરવાના તરીકા, તેના ફાયદા અને સાવધાનીઓ વિશે જણાવ્યું છે. પીએમ મોદીના યોગાસનની આ એનિમેશન સીરીજ છે. તેને તેમના અધિકારિક ટ્વિટર હેંડલ @narendramodi થી YogaDay2019 હેશટેગની સાથે ટ્વીટ કરાઈ રહ્યું છે. 
પીએમ મોદીના યોગાસનની આ સીરીજ 5 જૂનથી શરૂ થઈ હતી. તેમાં રોજ એક આસન કરવાના તરીકો, તેના ફાયદા અને સાવધાનીઓ વિશે જણાવ્યું છે. આ સીરીજમાં અત્યાર સુધી 8 આસનના વિશે જણાયું છે. આજનો વીડિયો પીએનના ટ્વિટર હેંડલથી સવારે 6.40 વાગ્યે પોસ્ટ કર્યું. 
 
સવારે 9.30 વાગ્યેથી તેને 36.1 હજાર વાર જોવાઈ લીધુ છે. 
આ એનિમેટેડ વીડિયોમાં વજ્રસન કરવાની દરેક બારીકીને સારી રીતે દર્શાવ્યું છે સાથે જ તેના ફાયદા વિશે પણ વિસ્તારથી સમજાવ્યું છે. મોદીએ ટ્વીટ કર્યુ વજ્રાસન કરવાના બે લાભ , બ્લ્ડ સર્કુલેશન સરખું અને પાચન તંત્ર, શું તમે પણ તેના અભ્યાસ કરો છો, જો નહી તો શું વાતની રાહ જોઈ રહ્યા છો? 
શું છે વજ્રાસન 
આ યોગ આસનનો નામ આ આસનને કરતા સમયે બનેલા આકારથી નિકળે છે.  હીરાના આકાર કે પછી વજ્રનો આકાર, તેને વજ્રાસનનો નામ આપે છે. વજ્રાસનમાં બેસીને તમે પ્રાણાયામ કરી શકો છો. 
વજ્રાસનના ફાયદા 
આ આસનને કરવાથી પેટના નીચેના ભાગમાં લોહી સંચાર વધે છે જેનાથી પાચનમાં સુધાર હોય છે. ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવાથી પાચન સારુ હોય છે. વધારે વાયુદોષ કે દુખાવોમાં આરામ મળે છે. પગ અને જાંઘની નસ મજબૂત હોય છે.
 
ઘૂટન અને એડીના સાંધા લચીલા હોય છે. ગઠિયાના રોગની શકયતા ઓછી હોય છે. વજ્રાસનમાં કરોડરજ્જુ ઓછા પ્રયાસથી ઓછી રહે છે. આ આસનમાં પ્રાણાયામ કરવું લાભકારી છે.