મેષ - ઘર - પરિવાર

આ રાશીની વ્‍યક્તિને પોતાના પરિવારથી પ્રેમ અને આદર મળે છે. તેમને સન્‍માન અને પ્રસન્‍નતા હંમેશા મળતા રહે છે. તેમને ફક્ત પરિવાર તરફથી જ નહી, આજુ-બાજુ અને સમાજ માંથી પણ આદર અને સન્‍માન મળે છે. તેઓ જ્યાં રહે ત્‍યાં તેમના પ્રશંસક રહે છે. નેતૃત્‍વનો ગુણ હોવાથી તેને પરિવાર તરફથી હંમેશા સમર્થન મળે છે અને તેનો આદર પણ કરે છે. મેષ રાશીના પતિ-પત્‍િન વચ્‍ચે ગાઢ પ્રેમ હોય છે. પરંતુ કંકાશ પણ તેના પ્રમાણમાં થાય છે. તેમનાં પરિવાર સાથેના સંબંધ પણ ખાટ્ટા-મીઠ્ઠા કે મીઠ્ઠા-ખાટ્ટા રહે છે. તેઓ સંતાનોને વધારે પ્રેમ કરે છે.

દૈનિક જન્માક્ષર

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP ...

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાય
એરપોર્ટ પરથી ગુજરાત ATSએ ઈસ્લામિક આતંકવાદી સંગઠન ISISના ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યાં છે. ...

ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા

ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા
દેશમાં હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી ટાણે અનેક સ્કૂલો અને હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી ...

દાહોદના વરરાજાની ગાડીમાંથી મધ્યપ્રદેશની દુલ્હન કીડનેપ, બે ...

દાહોદના વરરાજાની ગાડીમાંથી મધ્યપ્રદેશની દુલ્હન કીડનેપ, બે આરોપીઓ રાઉન્ડઅપ
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા બાબતે ફરી સવાલો ઉભા થયાં છે. દાહોદના ભાટીવાડા ગામના રોહિત ...

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ ...

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાયત છે. જેમાં હવે થોડા દિવસ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે ...

અમદાવાદના ચંડોળામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી, ત્રણ ...

અમદાવાદના ચંડોળામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી, ત્રણ ગોડાઉનને ઝપેટમાં લીધા
ગુજરાત ગરમીને કારણે અગનભઠ્ઠી બન્યું છે. ગરમીને કારણે અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ ...

Buddha Purnima 2024: બુદ્ધ પૂર્ણિમાના શુભ દિવસ પર કરો આ ...

Buddha Purnima 2024: બુદ્ધ પૂર્ણિમાના શુભ દિવસ પર કરો આ વસ્તુની ખરીદી, ઘરમા બની રહેશે સુખ શાંતિ
બુદ્ધ પૂર્ણિમા બૌદ્ધ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. તેને સંપૂર્ણ ભારતમાં હર્ષોલ્લાસથી ઉજવાય ...

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો ...

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે
રાશિચક્રમાં એવી 4 રાશિઓ છે જે પૈસા બચાવવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે અમે ...

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ ...

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે
મેષ નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર ...

આજે વર્ષનું પહેલું સોમ પ્રદોષ વ્રત, કોઈ એક ઉપાય કરશો તો ...

આજે વર્ષનું પહેલું સોમ પ્રદોષ વ્રત, કોઈ એક ઉપાય કરશો તો ભોલેનાથ આપશે દરેક કાર્યમાં સફળતા
વર્ષનું પ્રથમ સોમ પ્રદોષ વ્રત 20મી મે એટલે કે આજે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની ...

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,
20 મેનું રાશિફળ - આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ...