ગુરુવાર, 18 એપ્રિલ 2024

મેષ - શારીરિક બાંધો

મેષ રાશીની વ્‍યકિતના હાથની બનાવટ કોન આકારની હોય છે. આંગળીઓના પ્રમાણે હથેળી મોટી હોય છે. હાથ મૂળમાં પહોળો તથા મથાળે સાંકડો હોય છે. માથુ મોટું અને મુખનો આકાર વિદ્વાન જેવો હોય છે. માથા કે કપાળ ઉપર ઘા નો ડાઘ હશે અથવા છાતી કે ચહેરા ઉપર તલ કે મસાનું નિશાન હશે. આ રાશીના વ્‍યક્તિની ભ્રમર હંમેશા ઊંચી રહે છે. તેઓ દરે સમયે સજાહ રહે છે. દરેક કામ પર સતર્ક રહે છે. સાથે સાથે તેમને સફાઇ પસંદ છે. દરેક કામ કુશળતાથી કરે છે. આંખ નબળી હોય છે. આ રાશીની અસર માથા પર હોય છે માટે માનસિક શાંતિ ઓછી હોય છે. તેમની પ્રકૃતિ ગરમ હોય છે માટે ગરમા ગરમ વસ્‍તુ ખાવાથી રોગના શિકાર બને છે.

દૈનિક જન્માક્ષર

Weather news- ભીષણ ગરમી, 14 શહેરોમાં પારો 40 ને પાર

Weather news- ભીષણ ગરમી,  14 શહેરોમાં પારો 40 ને પાર
ગુજરાતનું અમરેલીમાં 44 ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. કમોસમી વરસાદ બાદ ...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતા 10 ...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત
ગુજરાતમાં હાઈવે પર અકસ્માતની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ ...

પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની ...

પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે હાઈકોર્ટમાં પીટિશન દાખલ
તાજેતરમાં પાટીદાર સમાજની દીકરીઓ સામે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે હાઈકોર્ટમાં ...

ગુજરાતમાંથી 32 દિવસમાં રૂ.96 કરોડની પ્રતિબંધિત ચીજવસ્તુઓ ...

ગુજરાતમાંથી 32 દિવસમાં રૂ.96 કરોડની પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાઇ
ગુજરાતમાંથી 32 દિવસમાં રૂ.96 કરોડની બે નંબરી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાઇ છે. જેમાં ડ્રાય ...

સુરતમાં 222 તોલા સોનાની શાહીથી લખાયેલી 530 પાનાંની રામાયણ ...

સુરતમાં 222 તોલા સોનાની શાહીથી લખાયેલી 530 પાનાંની રામાયણ બેંકના લોકરમાં રાખે છે
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને ...

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમારું કોઈ કામ જે લાંબા સમયથી પૂરું નહોતું થઈ ...

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ  (જુઓ વીડિયો)
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી ...

Ramayan- રામાયણના 10 વિચારો જે તમને હંમેશા બીજા કરતા આગળ ...

Ramayan- રામાયણના 10 વિચારો જે તમને હંમેશા બીજા કરતા આગળ રાખશે
Ramayan -ભગવાન રામનો મહિમા અપાર છે. રામાયણમાં ભગવાન રામના ઉત્તમ ચરિત્રનું વર્ણન કરવામાં ...

Ram Navami 2024 Wishes: તમારા સંબંધીઓ અને મિત્રોને મોકલો ...

Ram Navami 2024 Wishes: તમારા સંબંધીઓ અને મિત્રોને મોકલો રામનવમી ની શુભકામનાઓ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્

Ram Navami 2024: રામ નવમીની પૂજા 17 એપ્રિલે આ શુભ ...

Ram Navami 2024: રામ નવમીની પૂજા 17 એપ્રિલે આ શુભ મુહૂર્તમાં જ  કરો, તો જ તમને મળશે પૂરો લાભ, બદલાય જશે તમારું ભાગ્ય
Ram Navami 2024 - દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે રામ નવમીનો તહેવાર ...