ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2025

મેષ - શારીરિક બાંધો

મેષ રાશીની વ્‍યકિતના હાથની બનાવટ કોન આકારની હોય છે. આંગળીઓના પ્રમાણે હથેળી મોટી હોય છે. હાથ મૂળમાં પહોળો તથા મથાળે સાંકડો હોય છે. માથુ મોટું અને મુખનો આકાર વિદ્વાન જેવો હોય છે. માથા કે કપાળ ઉપર ઘા નો ડાઘ હશે અથવા છાતી કે ચહેરા ઉપર તલ કે મસાનું નિશાન હશે. આ રાશીના વ્‍યક્તિની ભ્રમર હંમેશા ઊંચી રહે છે. તેઓ દરે સમયે સજાહ રહે છે. દરેક કામ પર સતર્ક રહે છે. સાથે સાથે તેમને સફાઇ પસંદ છે. દરેક કામ કુશળતાથી કરે છે. આંખ નબળી હોય છે. આ રાશીની અસર માથા પર હોય છે માટે માનસિક શાંતિ ઓછી હોય છે. તેમની પ્રકૃતિ ગરમ હોય છે માટે ગરમા ગરમ વસ્‍તુ ખાવાથી રોગના શિકાર બને છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

એરપોર્ટ પર વિચિત્ર ઘટના: ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના ...

એરપોર્ટ પર વિચિત્ર ઘટના: ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને 'કરડવાનો હુમલો' કર્યો!
ઇન્દોરના દેવી અહિલ્યા બાઈ હોલકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના ...

'બેબી I love You, તું ખૂબ જ...' ૨૧ વર્ષના વિદ્યાર્થીને ...

'બેબી I love You, તું ખૂબ જ...' ૨૧ વર્ષના વિદ્યાર્થીને અશ્લીલ સંદેશા મોકલ્યા બાદ ચૈતન્યનંદની 'ગંદી તસવીર'નો પર્દાફાશ
દિલ્હીના પોશ વસંત કુંજ વિસ્તારમાં સ્થિત શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના ...

ગરબા દરમિયાન અંધાધૂંધી, દુકાનોમાં તોડફોડ, વાહનોમાં આગ ...

ગરબા દરમિયાન અંધાધૂંધી, દુકાનોમાં તોડફોડ, વાહનોમાં આગ લગાવી. જાણો હવે પરિસ્થિતિ કેવી છે.
ગુજરાતમાં નવરાત્રી ઉજવણી વચ્ચે, ગાંધીનગર જિલ્લાના દહેગામના બહિયલ ગામમાં ગરબા દરમિયાન કોમી ...

Girl first menstruation - દિકરીને આવ્યો પહેલીવાર પીરિયડ્સ, ...

Girl first menstruation - દિકરીને આવ્યો પહેલીવાર પીરિયડ્સ, તો ઘરના લોકોએ લૂટાવ્યો પ્રેમ, પિતા ગળે ભેટ્યા, Video પર લોકોના આવ્યા આવા રિએક્શન
સોશિયલ મીડિયા યુઝર્સ પરિવારના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "આખી દુનિયા ...

લગ્નમંડપમાં બેઠેલો વરરાજો હંસી રોકી ન શક્યો જુઓ તેના ...

લગ્નમંડપમાં બેઠેલો વરરાજો હંસી રોકી ન શક્યો જુઓ તેના મિત્રોએ શું કહ્યુ
જો તમે સોશિયલ મીડિયા પર છો, તો તમે કદાચ જોયું હશે કે દરરોજ અસંખ્ય વિડિઓઝ વાયરલ થાય છે. ...