Astro Faladesh

સોમવાર, 6 એપ્રિલ 2026

મેષ - પ્રેમ સંબંધ

મેષ રાશીનું પાંચમું સ્‍થાન પ્રેમનું છે. આ સ્‍થાન સિંહ રાશીનું છે. આ દ્વારા જાણી શકાય કે આ વ્‍યકિત પ્રેમી હોય છે. પરંતુ તેમની મનની ઇચ્‍છા પૂર્ણ નથી થતી. આ વ્‍યકિત પ્રેમાળ હોય છે પરંતુ તેવી વ્‍યકિત ને પ્રેમ કરે છે જે પોતાને પ્રેમ કરતો હોય. લોકોને ઓળખવાની ક્ષમતા હોય છે માટેજ સ્‍વાર્થી લોકોને જલ્‍દીથી ઓળખી તેનાથી દૂર રહે છે. સ્‍વાર્થ પ્રત્‍યે તેને નફરત હોય છે. મેષ રાશી વાળી વ્‍યકિત સાહસિ, ઉત્‍સાહી અને મહત્‍વકાંક્ષિ હોવાથી પ્રેમ ના અભાવમાં કર્કશ બને છે. તેમને પ્રેમનો આનંદ ક્ષણિક મળે છે. તેમને જેવો પ્રેમ જોઇએ તેવો નથી મળતો માટે તે દુખી થઇ ને મનમાં ઘુટન અનુભવે છે. વિજાતીય પ્રેમ - જે ‍વ્‍યક્તિ હંમેશા મેષ રાશીની વ્‍યક્તિ પાસે કંઇક ને કંઇક આશા રાખે તેવી વ્‍યક્તિ મેષ રાશી વાળાને પસંદ રહે છે. મેષ રાશીની વ્‍યક્તિ ભ્રમમાં રહીને તેને પોતાના ભક્ત સમજે છે પરંતુ અંતમાં તેને ધોખો મળે છે. વિજાતીયને આકર્ષવા તે કળા, સાહિત્ય અથવા રાજકારણ નો સહારો લ્યે છે. તેની સ્‍વતંત્ર પ્રકૃતિ તેને અકડતાની સીમા સુધી લઇ જાય છે. અને તે સિદ્ધાંતીક વાતો પર પણ ધ્યાન નથી આપતો. કેટલાક વ્‍યકિત ક્રોધી, ઉદાર અને કામુક હોય છે પરંતુ વિજાતીય સાથે સજાગ અને ડરતા હોય છે. જો વિશ્વાસ થાય તો ગાઢ મૈત્રી થાય છે. મેષ રાશી વાળી વ્‍યકિત સિંહ ની વિરૂધ્ધ લિંગ ને પોતાની તરફ જલ્‍દીથી આકર્ષિત કરે છે. મેષ રાશી સાથે બીજી મેષ રાશી ને સારુ બને છે. મેષ રાશી વાળા પુરૂષ કે સ્‍ત્રીસાથેનો સંપર્ક રોજ નવો હોય છે. પ્રેમી સ્‍વભાવ મુજબ વ્‍યવહાર કરે છે. મેષ રાશીની સ્‍ત્રીઓ સ્‍વાભિમાની હોય છે. તેમને ઝુકાવવાનો પ્રયત્‍ન વ્યર્થ જાય છે. તેમની સાથે સતત સંપર્ક રાખવાથી તે નિરૂત્‍સાહી થઇ જાય છે તે વધારે સમય આકર્ષણ નથી રહેતી.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

આગામી 72 કલાક સુધી, આકાશમાંથી આફતનો વરસાદ થશે! આ રાજ્યો ...

આગામી 72 કલાક સુધી, આકાશમાંથી આફતનો વરસાદ થશે! આ રાજ્યો તોફાન, વરસાદ અને કરાથી પ્રભાવિત થશે.
ઉત્તરપશ્ચિમ ભારતમાં સક્રિય થયેલા એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) એ હવામાનને ...

US-Israel Iran War- આજે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ ...

US-Israel Iran War- આજે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ, દુનિયા જોઈ રહી છે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ યુદ્ધ હવે તેના સૌથી ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. રાષ્ટ્રપતિ ...

આ 6 કરોડ ગુજરાતીઓનુ અપમાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ...

આ 6 કરોડ ગુજરાતીઓનુ અપમાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદન પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ
Mallikarjun Kharge illiterate Remark: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ...

પતિએ તેની પત્ની કરતાં તેની ભાભીની વાત પર વધુ ધ્યાન આપ્યું. ...

પતિએ તેની પત્ની કરતાં તેની ભાભીની વાત પર વધુ ધ્યાન આપ્યું. પછી એક દિવસ, પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના માતાપિતાના ઘરે ગઈ, ત્યારબાદ
Marital Dispute Resolution શાહજહાંપુર પોલીસે ફરી એકવાર તારણહારની ભૂમિકા ભજવી છે. રિઝર્વ ...

16 વર્ષના સગીર સાથે પરિણિત મહિલાએ કર્યુ ગંદુ કામ, હોટલમાં ...

16 વર્ષના સગીર સાથે પરિણિત મહિલાએ કર્યુ ગંદુ કામ, હોટલમાં બોલાવીને બનાવ્યા સંબંધ, ઈસ્ટાગ્રામ પરથી દોસ્તી, જાણો સમગ્ર મામલો
CG Rape News: છત્તીસગઢમાં એક પરિણિત મહિલાએ સગીરને ઈમોશનલ બ્લેકમેલ કરીને સંબંધ બનાવ્યો. ...